બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / સ્પોર્ટસ / RCB vs CSK: Kid holding a poster wrote virat uncle can I take vamika on a date?

વાયરલ / 'Hi વિરાટ અંકલ હું વામિકાને ડેટ પર લઈ જઈ શકું' નાનકડાં છોકરાનું પોસ્ટર વાયરલ થતાં ઈન્ટરનેટ પર હડકંપ

Vaidehi

Last Updated: 07:33 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RCB અને CSKની વચ્ચે થયેલી મેચ દરમિયાન સ્ટેન્ડમાં એક બાળકે હાથમાં પોસ્ટર પકડ્યું હતું જેમાં તેણે વિરાટની પુત્રી વામિકાને ડેટ પર લઈ જવાની વાત લખી હતી.

  • RCB vs CSKની મેચનો એક ફોટો વાયરલ
  • સ્ટેન્ડમાં પોસ્ટર પકડીને ઊભેલા બાળકનો ફોટો
  • વિરાટ અંકલ માટે બનાવ્યો હતો પોસ્ટર

બેંગલોરનાં કે.એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 17 એપ્રિલનાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સની વચ્ચે મેચ થઈ હતી. આ મેચ દરમિયાન બંને ટીમો તરફથી ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી જેમાં મેચમાં 400થી વધારે રન બન્યાં હતાં. આ મેચ દરમિયાન સ્ટેન્ડમાં બેઠેલા એક બાળકે જે પોસ્ટર હાથમાં પકડ્યું હતું તે ફોટો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ પોસ્ટરમાં તેણે વિરાટ-અનુષ્કાની દીકરી વામિકાને ડેટ કરવા અંગેની વાત લખી હતી.

વિરાટ અંકલને પૂછ્યો પ્રશ્ન
આ યંગ ફેને હાથમાં જે પોસ્ટર પક્ડયો છે તેમાં લખ્યું હતું કે,' વિરાટ અંકલ શું હું વામિકાને ડેટ પર લઈને જઈ શકું છું? આ બાળકનાં હાથમાં આવા પ્રકારનો ફોટો જોઈને લોકો નારાજ થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ફેંસે બાળકનાં માતા-પિતાને લઈને ગુસ્સો વ્યક્ત કર્યો છે અને આ પ્રકારનાં વ્યવહારની નિંદા પણ કરી છે.

બાળક હશે આ વાતથી અજાણ
આ પોસ્ટરમાં બાળકને જોઈને સ્પષ્ટરીતે સમજી શકાય છે કે તેને પોસ્ટરમાં લખેલા શબ્દોનો અર્થ જ સંપૂર્ણપણે નહીં ખબર હોય. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદથી જ ફેંસ સતત રોષ વ્યક્ત કરી રહ્યાં છે.

પેરેન્ટિંગ પર ઊઠાવી રહ્યાં છે સવાલ
કેટલાક યૂઝર્સ બાળકની પેરેન્ટિંગ પર સવાલો ઊઠાવી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે તમારા પિતાને 2 મીનિટનું અટેન્શન ચોક્કસથી મળ્યું હશે પરંતુ આ ખોટું છે અને થોડું પણ હાસ્યસ્પદ નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ