બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / બિઝનેસ / ratan tata invested startup generic aadhaar franchise in 1 lakh earn 10 lakh monthly

તમારા કામનું / 1 લાખનું રોકાણ કરો અને દર મહિને 10 લાખની કમાણી કરો, રતન ટાટાના રોકાણવાળી આ કંપની બનાવશે માલામાલ

Arohi

Last Updated: 12:09 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કંપની સાથે વ્યાપાર શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું રોકાણ છે.

  • ફક્ત 1 લાખમાં શરૂ કરો આ બિઝનેસ
  • જાણો કઈ રીતે થશે ફાયદો 
  • ફ્રેન્ચાઈઝી લેવા માટે શું કરશો? 
     

કોરોના મહામારીએ દેશની અર્થવ્યવસ્થાની સાથે જ સામાન્ય માણસનું બજેટ પણ બગાડી દીધુ છે. મહામારી વખતે મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી હાથ ધોવો પડ્યો હતો. એવામાં જો તમે કોઈ વ્યાપાર શરૂ કરવા માંગો છો અથવા વધારાની ઈનકમ કરવા માંગો છો તો તમારી પાસે શાનદાર તક છે. તમે ઓછામાં ઓછા રોકાણ દ્વારા પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

આ કંપની સાથે વ્યાપાર શરૂ કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં ઉદ્યોગપતિ રતન ટાટાનું રોકાણ છે. રતન ટાટાના રોકાણવાળી જેનરિક દવા સ્ટાર્ટઅપ કંપની જેનેરિક આધાર લોકોને ફ્રેન્ચાઈઝી દ્વારા કમાણી કરવાનો મોતો આપી રહી છે. જ્યાં તમે વન ટાઈમ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા મેડિકલ સ્ટોર ખોલી શકો છો અને દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. 

ફક્ત 1 લાખમાં શરૂ કરો 
જો તમે ઓછા રોકાણમાં પ્રોફિટેબલ બિઝનેસ કરવા માંગો છો તો તમારા માટે એક આ એક સારો વિકલ્પ છે. જેનરિક આધારની ફ્રેન્ચાઈઝી ટીમે જણાવ્યું કે જેનરિક આધારની ફ્રેન્ચાઈઝ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. આ વ્યાપારને શરૂ કરવા માટે ફક્ત 1 વખત 1 લાખ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. આ ફ્રેન્ચાઈઝીનો સૌથી મોટો ફાયદો એ છે કે કંપની પોતાના પાર્ટનર્સને 40% સુધી માર્જિન આપે છે. જ્યારે મોટી દવા કંપનીઓ 15-20%નો વધુમાં વધુ માર્જિન આપે છે. કંપની 1000 પ્રકારની જેનરિક દવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ દવાઓ પર ગ્રાહકોને 80 ટકા સુધી છૂટ મળે છે. તેમાં સૌથી વધુ ફાયદો એ છે કે કંપની જે પણ ઓનલાઈન દવાનો આર્ડર લેશે જો તે તમારા શહેરનો હશે તો તેનો ઓર્ડર તમને જ મળશે. 

કંપનીએ આપેલી જાણકારી અનુસાર મુંબઈ, ઉત્તર પ્રદેશમાં ઘણા એવા રિટેલર્સ છે જે કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને દર મહિને 8-10 લાખ સુધીની કમાણી કરી શકે છે. જોકે કમાણી સિટી અને લોકેશન પર પણ નિર્ભર કરે છે. 

ફ્રેન્ચાઈઝી લેવા માટે શું કરશો? 
જેનેરિક આધારની ફ્રેન્ચાઈઝી એને મળે છે, જે પહેલાથી પોતાનો મેડિકલ સ્ટોર ચલાવી રહ્યા છે અથવા તો પોતાનો નવો સ્ટોર શરૂ કરવા માંગે છે. જો તમે આ કંપનીની ફ્રેન્ચાઈઝી લો છો તો કંપનીની તરફથી તમને GA (Generic Aadhaar) નો બ્રાન્ડ લોગો મળશે. સાથે જ બ્રાન્ડિંગ મટિરિયલ, ઈન-હાઉસ પ્રોડક્ટ્સ અને મેડિસિન પર્સેજ માટે ઈન-હાઉસ સોફ્ટવેર આપવામાં આવશે. તેના માટે તમારે ડ્રગ લાયસન્સ પણ લેવું પડશે. 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ