બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Ranveer appeared in full clothes with wife Deepika, kissed on stage, watch VIDEO

Viral Video / પત્ની દિપીકા સાથે પૂરા કપડામાં દેખાયો રણવીર, સ્ટેજ પર કરી લીધી કિસ, જુઓ VIDEO

Megha

Last Updated: 04:57 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ ફરી એક વખત રણવીર સોશ્યલ મીડિયા પર છવાય ગયા છે પણ આ વખતે તેમની પત્ની દિપીકા પણ તેમની સાથે ચર્ચાનો વિષય બની છે.

  • રણવીર સિંહ તેમના અતરંગી ફેશન સેન્સને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે
  • રણવીર દીપિકાએ એક કિસ મોમેન્ટ પણ શેર કરી
  • રેમ્પ વોક પછી ઓડીયન્સમાં બેઠેલ એમની મા પાસે આવીને રણવીરે કર્યું કઈંક આવું 

રણવીર સિંહ હાલ તેના ન્યુડ ફોટો શુટને કારણે ઘણો ચર્ચાનો વિષય બન્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને તેની અલગ ઓળખ કેમ ઊભી કરવી એ રણવીર સિંહ ખૂબ સારી રીતે જાણે છે. રણવીર સિંહ તેમના અતરંગી ફેશન સેન્સને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. ન્યુડ ફોટોશુટ પછી રણવીર કરી એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. હાલ ફરી એક વખત તેઓ સોશ્યલ મીડિયા પર છવાય ગયા છે પણ આ વખતે તેમની પત્ની દિપીકા પણ તેમની સાથે છે. 

બોલિવૂડના પાવર કપલ કહેવાતા રણવીર અને દિપીકા જાણીતા ડીઝાઇનર મનીષ મલ્હોત્રાના મીજવાન ફેશન શો માં સાથે દેખાયા હતા. તેમની એક નાની કલીપ હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. 

મનીષ મલ્હોત્રાના શો માં રણવીર અને દીપિકા એક બીજાનો હાથ પકડી અને રેમ્પ વોક પર ચાલતા દેખાયા હતા. સાથે એ બંનેની તસવીરો પણ હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહી છે. સાથે જ એમને કિસ મોમેન્ટ પણ શેર કરી છે. રણવીરે દીપિકાને કિસ કર્યું હતું અને તેના બદલામાં દીપિકાએ પણ રણવીરને સામે કિસ કર્યું હતું. આ બંનેની તસવીરો અને વીડીયો સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. અને લોકો આ વિડીયોને ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. 

જો કે આ સિવાય રણવીરનો બીજો એક વીડીયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રણવીર રેમ્પ વોક પછી ઓડીયન્સમાં બેઠેલ એમની મા પાસે આવે છે અને તેમણે પગે લાગે છે. સાથે જ તેની બેનને પણ મળે છે. રવિર સિંહ તેની મા ને પગે લાગે છે એ વીડીયો લોકોને ખુબ પસંદ આવ્યો છે અને હાલ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ