બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Raksha Bandhan 2023 subh muhurat panch mahayog being made on rakshabandhan

Raksha Bandhan 2023 / રક્ષાબંધન 2023: 700 વર્ષ બાદ બની રહ્યો છે પંચ મહાયોગ, 30 કે 31, જાણો કઈ તારીખે છે રાખડી બાંધવાનો શુભ સમય

Arohi

Last Updated: 04:44 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raksha Bandhan 2023 Muhurat: આ વર્ષે રક્ષાબંધન કયા દિવસે ઉજવવી શુભ રહેશે તે વાતને લઈને લોકોની વચ્ચે ભ્રમ છે. એવામાં જાણો 30 કે 31 કયા દિવસે રક્ષાબંધન આવશે?

  • કયા દિવસે છે રક્ષાબંધનનો તહેવાર? 
  • જાણો રાખડી બાંધવાનો શુભ સમય  
  • 700 વર્ષ બાદ બની રહ્યો છે પંચ મહાયોગ

દર વર્ષે શ્રાવણ મહિનાની પૂનમે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે પૂનમ બે દિવસ અને સાથે જ ભદ્રાના પડછાયાના કારણે રક્ષાબંધન ક્યારે ઉજવવી તેને લઈને લોકોમાં કન્ફ્યૂઝન છે. દેશના ઘણા જ્યોતિષાચાર્યો અનુસાર 30ની રાત્રે અને 31 ઓગસ્ટની સવારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે. 

રક્ષા બંધનનો શુભ સમય 
હિંદૂ પંચાગ અનુસાર 30 ઓગસ્ટે ભદ્રા સવારે 10.05 મિનિટથી શરૂ થઈને રાત્રે 8.58 મિનિટ પર સમાપ્ત થશે. ભદ્રા વખતે રાખડી બાંધવી અશુભ છે. એવામાં ભદ્રા પૂર્ણ થયા બાદ જ રક્ષાબંધન કરવી જોઈએ. ત્યાં જ પંડિતોની સલાહ અલગ અલગ હોવાના કારણે બીજા દિવસે સવારે 7.37 મિનિટ સુધી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી શકે છે. 

સક્ષાબંધનના દિવસે ક્યારે સમાપ્ત થશે ભદ્રા

  • રક્ષા બંધન ભદ્રા અંત સમય- 9.01 PM
  • રક્ષા બંધન ભદ્રા પુછ- 5.30 PMથી 6.31 PM
  • રક્ષ બંધન ભદ્રા મુખ- 6.31 PMથી 8.11 PM
  • ભદ્રાના સમાપ્ત થવા પર જ પ્રદોષના બાદ મુહૂર્ત ઉપલબ્ધ છે. 

રક્ષા બંધન પર બની રહ્યો છે વર્ષો બાદ પંચ મહાયોગ 
30 ઓગસ્ટે સૂર્ય, બુધ, ગુરૂ, શુક્ર અને શનિ ગ્રહ પંચ મહાયોગ બની રહ્યો છે. આ ગ્રહોની સ્થિતિથી બુધાદિત્ય, વાસરપતિ, ગજકેસરી અને શશ યોગ બની રહ્યો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ યોગમાં કરવામાં આવેલી ખરીદી અને નવા કાર્યની શરૂઆત શુભફળદાયી સાબિત થશે. રક્ષાબંધન પર ગ્રહોની આવી સ્થિતિ લગભગ 700 વર્ષ બાદ બની રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ