બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / મનોરંજન / બોલિવૂડ / raju shrivastav is still on the ventilator

અપડેટ / કોમેડિયનનાં સ્વાસ્થ્યને લઈને સામે આવ્યા મોટા અપડેટ, મગજની એક નસ થઈ ગઈ છે બ્લોક, જાણો હેલ્થ બુલેટિન

Khevna

Last Updated: 04:27 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ હજુ પણ કોમામાં છે અને હાલમાં તેમની સારવાર માટે ન્યૂરોફિઝિયોથેરાપીની મદદ લેવામાં આવી રહી છે.

  • રાજૂ શ્રીવાસ્તવ હજુ પણ કોમામાં 
  • સારવારમાં ન્યૂરોફિઝિયોથેરાપીની લઈ રહ્યા છે મદદ 
  • રાજૂની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે ફેન્સ 

રાજૂ શ્રીવાસ્તવ હજુ પણ કોમામાં 

ફેમસ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવ હજુ પણ વેન્ટિલેટર પર છે. AIIMSમાં રાજૂ શ્રીવાસ્તવનિ સારવાર ચાલી રહી છે. પોતાના રમૂજી અંદાજથી ફેન્સના ચહેરા પર હાસ્ય લાવી દેનાર રાજૂ શ્રીવાસ્તવ જીવનની મુશ્કેલ જંગ લડી રહ્યા છે. હવે કોમેડિયનનાં સ્વાસ્થ્યને લઈને નવી અપડેટ સામે આવી છે. 

સારવારમાં ન્યૂરોફિઝિયોથેરાપીની લઈ રહ્યા છે મદદ 
નવી જાણકારી અનુસાર, રાજૂ શ્રીવાસ્તવ કોમામાં છે. રાજૂનાં ઈલાજ માટે ડોક્ટર્સ ન્યૂરોફિઝિયોથેરાપીની મદદ લઈ રહ્યા છે. ડૉક્ટર્સે જણાવ્યું કે રાજૂનાં બ્રેનની ત્રણ નસોમાની એક નસ હજુ પણ બ્લોક છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. રાજૂનાં ઈલાજ માટે ન્યૂરોફિઝિયોથેરાપી ચાલી રહી છે. 

પરિવાર દ્વારા મળેલી જાણકારી અનુસાર, રાજૂ શ્રીવાસ્તવ વેન્ટિલેટર પર છે. જોકે, તેમના સ્વાસ્થ્યમાં થોડો સુધાર આવ્યો છે. એમ પણ જાણવા મળ્યું છે કે રાજૂ શ્રીવાસ્તવની માનસિક કન્ડિશનમાં ઉદ્ધાર લાવવા માટે ડોક્ટર્સ તેમને અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાવી રહ્યા છે. અમિતાભ બચ્ચનનાં શોઝ અને પરફોર્મન્સનો વોયસ રાજૂને સંભળાવવામાં આવે છે. 

રાજૂની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે ફેન્સ 
રાજૂ શ્રીવાસ્તવ પોતાના ફેન્સનાં દિલોમાં રાજ કરે છે. તેમણે પોતાના દરેક અંદાજથી હંમેશા ફેન્સનું મનોરંજન કર્યું છે. કોમેડિયન હોવાની સાથે સાથે રાજૂ એક એકટર પણ છે. તેઓ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રાજૂનાં સ્વાસ્થ્ય માટે ફેમિલી સાથે સાથે ફેન્સ પણ પ્રાર્થનાઓ કરી રહ્યા છે. રાજૂનાં ફેન્સ તેમના સ્વાસ્થ્યને લઈને ઘણા ચિંતિત છે. તેઓ પોતાના ગજોધર ભૈયાને ફરી હસતા જોવા માંગે છે. રાજૂનાં વહેલી તકે તંદુરસ્ત થવા માટે કોમેડિયનનાં પરિવારે વિશેષ પૂજાનું પણ આયોજન કર્યું હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ