બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / Extra / rajkot-news-of-relief-for-farmers

NULL / ખેડૂતોને અછગ્રસ્ત તાલુકાઓમાં રાહત ચૂકવણી શરૂ પ્રથમ દિવસે જુઓ કેટલા ચૂકવાયા?

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

રાજકોટ: ગુજરાતના અછત ગ્રસ્ત તાલુકાને રાહતની ચુકવણી જેતપુરમાં કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે કરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ ખેડૂતોને 15 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ચૂકવ્યા હતા. ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછા વરસાદના પગલે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાના તાલુકાઓમાં અછત ગ્રસ્તમાં આવી ચુક્યા છે.

ત્યારે સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના મોટા ભાગના તાલુકાઓને અછત ગ્રસ્ત જાહેર કરી ચુકી છે. જેમાં જેતપુરનો સમાવેશ થઇ ચુક્યો છે. જેતપુર તાલુકાના 43 ગામોનો અછતગ્રસ્તમાં સમાવેશ થઈ ચુક્યો છે. આ ગામોના 23 હજાર ખેડૂતોએ અછત રાહત માટે અરજી કરી ચુક્યા હતાં.

જેમાં લગભગ તમામ ખેડૂતોની અરજી મંજુર થઈ છે. આ તમામ ખેડૂતોને સરકાર દ્વારા વધારેમાં વધારે 2 હેકટર ઉપર 12 હજાર 500 જેટલી સહાય ચૂકવામાં આવી હતી. જેતપુર તાલુકાના આ ખેડૂતોને પ્રથમ દિવસે જ 15 કરોડ જેટલી સહાયની ચૂકવણી કરવામાં આવી હતી. આ સહાય જયેશ રાદડિયા દ્વારા ખેડૂતોને ચૂકવામાં આવી છે.

રાજકોટના અછતગ્રસ્ત તાલુકાઓ માટે ફાળવાયા છે રૂ.179 કરોડ
સરકારે રાજકોટના અછતગ્રસ્ત તાલુકાઓને કુષિ ઇનપુટ સહાય માટે રૂ.179 કરોડની ફાળવણી કરી છે. સહાયની રકમ જીલ્લા પંચાયત દ્વારા ખેડુતોનાં બેંક ખાતામાં ચુકવણી કરવાનું શરૂ કરવામાં આવ્યો. પ્રથમ તબક્કામાં પડધરી તાલુકાનાં બાંધી ગામના 50 ખેડુતોના ખાતામાં સહાય ચુકવવામાં આવી.

જો કે આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજકોટના ચાર તાલુકા પડઘરી ધોરાજી ઉપલેટા અને જેતપુરને અછત ગ્રસ્ત જાહેર કરાયા હતા. ત્યારે હવે વધુ 8 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી રહી હતી. રાજકોટ જિલ્લાના 90થી વધુ ગામના ખેડૂતો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ