રોષ / રાજકોટમાં સરકારી ક્વોરન્ટાઇન ફેસેલિટીના ભોજનમાં ઇયળ નીકળતા થયો હોબાળો

rajkot government quarantine facility food problem coronavirus

ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ વારંવાર કોરોનાને લઇને તંત્રની કાર્યવાહી પર સવાલો ઉઠે છે. ત્યારે ગઇકાલે રાજકોટ શહેરમાં આવેલી સમરસ હોસ્ટેલની સરકારી ક્વોરન્ટાઇન ફેસેલિટીના ભોજનમાંથી ઇયલ નિકળતા ક્વોરોન્ટાઇનમાં રખાયેલા લોકોમાં રોષ જોવા મળ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x