બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain forecast in the state for 5 days from today

આગાહી / શું ગુજરાતમાં પુરી થશે વરસાદની ઘટ ? આજથી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની આગાહી

Kiran

Last Updated: 10:24 AM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે.આજથી 5 દિવસ રાજ્યમાં સારા વરસાદની આગાહી

  • ગુજરાતમાં સારા વરસાદની આગાહી
  • કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું
  • ભાદરવા મહિનામા સારા વરસાદની શક્યતા

આજથી 5 દિવસ ગુજરાતમાં સારા વરસાદની આગાહી કરાઇ છે. કચ્છ પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેને લઇ આજે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. જ્યારે આવતીકાલે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શકયતા છે. 

ભાદરવા મહિનામાં સારો વરસાદ પડશે

આ તરફ 9 સપ્ટેમ્બરે વલસાડ, દમણ સહિતમાં વરસાદની શક્યતા છે. જ્યારે 10 સપ્ટેબરે ખેડા, વડોદરા, આણંદમાં વરસાદ પડી શકે છે તેમજ 11 સપ્ટેમ્બરે ગાંધીનગર, ખેડા, આણંદ સહિતમાં વરસાદની શક્યતા છે એટલે કે ભાદરવા મહિનામાં સારો વરસાદ પડશે તેવી હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે અને આ મહિનામાં વરસાદથી ગુજરાતમાં વરસાદની ઘટ પૂરી થાય તેવું અનુમાન લગાવ્યું છે. 


ભાદરવા મહિનામા સારા વરસાદની શક્યતા

જો કે હવામાન વિભાગે હજુ પણ ભારે થી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક વિસ્તારમાં પવન સાથે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરતા હવામાન વિભાગનું માનવું છે કે ગુજરાતમાં હજુ પણ 40 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે જે સપ્ટેમ્બરની અંત સુધીમાં પુરી થઈ શકે છે, તેમજ આગામી 7 સપ્ટેમ્બર બાદ સારો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ