બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / rain and snowfall in valley 60 years record

જમ્મૂ-કાશ્મીર / ઘાટીમાં નવેમ્બર મહિનામાં વરસાદ અને હિમવર્ષાએ તોડ્યો 60 વર્ષનો રેકોર્ડ

Divyesh

Last Updated: 07:42 AM, 28 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં નવેમ્બર મહીનામાં સતત પશ્ચિમી હવાઓની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ અને હિમવર્ષાએ ઘાટીમાં 60 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. નવેમ્બર મહિનામાં સામાન્ય કરતાં 300 ટકા વધારે વરસાદ નોંધાયો છે.

  • વરસાદ અને હિમવર્ષાએ 60 વર્ષનો રેકોર્ડ તોડયો
  • નવેમ્બર મહિનામાં સામાન્ય કરતાં 300 ટકા વધારે વરસાદ
  • હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળ્યો પ્રભાવ

હવામાન વિભાગના નિદેશ સોનમ લોટસેના જણાવ્યા અનુસાર પશ્ચિમી હવા અને અરબ સાગરમાં ઉભા થયેલા મહા સઇક્લોનની સંયુકત અસરના કારણે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં ઘણો વધારે વરસાદ અને હિમવર્ષા થઇ છે. જેનો પ્રભાવ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળ્યો.

નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં 7 અને 8 નવેમ્બરના રોજ ભારે હિમવર્ષા થઇ. માત્ર 24 કલામાં 2 ફૂટથી લઇને 4 ફૂટ સુધી ઘાટીમાં બરફની ચાદર જોવા મળી. ત્યારબાદ 11 નેવેમ્બરના રોજ ઘાટીમાં ફરી મૌસમ બદલાયુ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જ્યારે મેદાન વિસ્તારોમાં વરસાદનો સિલસલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો.

હવે એકવાર ફરી આ પશ્ચિમી હવાઓ અને કાશ્મીર અને લદ્દાખનું વલણ કર્યું છે. હવામાન વિશેષજ્ઞોના અનુસાર આ હવા ઉત્તરી પાકિસ્તાનથી આવી છે અને તેની અસર જમ્મૂ-કાશ્મીર પર પડી છે. જેના કારણે પ્રદેશમાં સતત વરસાદ જારી રહ્યો છે. શ્રીનગરમાં મંગળવાર મોડી રાતથી વરસાદ જારી છે.  બુધવાર સાંજે થોડી હિમવર્ષા પણ થઇ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ