બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / વડોદરા / Pujari mms leak

વાયરલ વીડિયો / સંસ્કારી નગરી વડોદરામાં મંદિરનો પુજારી યુવતી સાથે કઢંગી હાલતમાં ઝડપાયો, Video Viral

Ronak

Last Updated: 08:16 PM, 21 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં મંદિરના પૂજારી હનિટ્રેપનો શિકાર બન્યો. જે મામલે પૂજારીનો અશ્લિલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. અને આ બનાવને કારણે સભ્ય સમાજમાં રોષનો માહોલ ફેલાયેલો છે

  • મંદિરનો પૂજારી બન્યો હનિટ્રેપનો શિકાર 
  • સોશિયલ મીડિયામાં પૂજારીનો વીડિયો થયો વાયરલ 
  • વીડિયો વાયરલ થતા સભ્ય સમાજમાં રોષનો માહોલ 

સંસ્કારી નગરી વડોદરાને લાંછન લાગે તેવો એક કિસ્સો શહેરમાં સામે આવ્યો છે. શહેરમાં  મંદિરનો પૂજારીજ હનિટ્રેપના શિકાર બન્યો છે. હનિટ્રેપના આ બનાવને કારણે શહેરમાં ચકચાર મચી જવા પામી છે. સાથેજ અનેક સવાલો ઉઠી રહ્યા છે. 

લોભામણી લાલચ

મોટાભાગના લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા હનિટ્રેપનો શિકાર બનતા હોય છે. જેમા અજાણી મહિલા તેમનો સંપર્ક સાંધીને તેમને લોભામણી લાલચો આપી તેમના પ્રત્યે આકર્ષિત કરે છે અને બાદમાં તેમને હનિટ્રેપનો શિકાર બનાવીને તેમની પાસેથી ખંડણી માગતી માગતી હોય છે. 

વીડિયોમાં પુજારી અને યુવતી નિવસ્ત્ર 

સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તેમા યુવતી નિવસ્ત્ર હાલતમાં મંદિરના પુજારી સાથે દેખાય છે. સાથેજ પુજારી પણ વીડિયોમાં નિવસ્ત્ર હાલતમાં છે. જેના કારણે ઘણો વિવાદ સર્જાયો છે સાથેજ સમાજના મોભી આવી હાલતમાં કેમેરામાં કેદ થયા જેના કારણે તેમના પર ઘણા સવાલો ઉભા થયા છે. 

આરોપીઓ ઝડપાય તેવી લોકોની માગ 

અવારનવાર હનિટ્રેપનો ખેલ ખેલતી યુવતીઓની મોડસ ઓપરેન્ડી મોટાભાગે એકજ જેવી હોય છે. તેમ છતા પણ આ યુવતીઓ પકડાતી કેમ નથી તે એક ગંભીર સવાલ બન્યો છે. જેથી પોલીસ હનિટ્રેપની આ ગેંગનો પર્દાફાશ કરે તેવી લોકોની માગ છે. 

નેતાનો વીડિયો પણ વાયરલ થયો હતો 

હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોમાં મંદિરના પૂજારી અને સિનિયલ વકીલનો ચહેરો બેનકાબ થયો છે. જોકે હજુ ગઈકાલેજ એક નેતાનો વીડિયો પણ વાયરલ થયો હતો જેથી લોકોમાં હવે સભ્ય સમાજમાં રોષનો માહોલ ફેલાયેલો છે. 

લોકોમાં રોષનો માહોલ 

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધી રહેલા હનિટ્રેપના બનાવો આપણા માટે એક ચિંતાનો વિષય બન્યો છે. તેમા પણ હવે તો મંદિરના પૂજારી પણ હનિટ્રેપનો શિકાર બની રહ્યા છે. જેથી લોકો આશ્ચર્ચમાં મકાઈ ગયા છે. સાથેજ લોકોમાં હવે હનિટ્રેપની ગેંગને લઈને રોષનો માહોલ ફેલાયેલો છે. જેથી પોલીસ પણ હવે આ ગેંગને ઝડપી પાડવા માટે એકશન મોડમાં આવી ગઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ