બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / puja chant mantras to please lord ganesha happiness and prosperity

આસ્થા / પૈસા કે મિલકતને લઈને હોય ટેન્શન હોય તો આજથી જ આ મંત્રનો કરો જાપ,ગણેશજીની કૃપાથી દૂર થઈ જશે આર્થિક તંગી

Arohi

Last Updated: 11:18 AM, 21 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ganesh Mantra: રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ સૌભાગ્ય અને ઐશ્વર્યમાં અપાર વૃદ્ધિ થાય છે.

  • ભગવાન ગણેશની આ રીતે કરો પૂજા 
  • ગણેશજીને દુર્વા અને મોદક છે ખૂબ પ્રીય 
  • આ શક્તિશાળી મંત્રોનો કરો જાપ

સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીનું ખાસ મહત્વ છે. આ અવસર પર પ્રથમ પુજ્ય ભગવાન ગણેશની ખાસ પૂજા-અર્ચના કરવામાં આવે છે. સાથે જ તેમના માટે નિયમિચ વ્રત-ઉપવાસ પણ કરવામાં આવે છે. 

ત્યાં જ ગણેશ ઉત્સવના પાંચમાં દિવસે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ભગવાન ગણેશની પૂજા કરવાથી ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તેમની કૃપાથી સુખ, સૌભાગ્ય, આવક, ધન અને ઐશ્વર્યમાં વધારો થાય છે. ભગવાન ગણેશને વિધ્નહર્તા પણ કહેવામાં આવે છે. 

ભગવાન ગણેશની ઉપાસના કરવાથી જીવનમાં બધા પ્રકારના દુખ અને સંકટ દૂર થઈ જાય છે. ભક્ત શ્રદ્ધા અને ભાવથી ભગવાન ગણેશની પૂજા કરે છે. તેના માટે ભક્તો ગણપતિ બાપ્પાને ધરો અને મોદક અર્પિત કરે છે. ભગવાન ગણેશને ધરો અને મોદક ખૂબ જ પ્રિય છે. 

ગણેશજીની ખાસ પૂજા 
જો તમે પણ ગણપતિ બાપ્પાને પ્રસન્ન કરવા માંગો છો કે ખાસ કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો ગણેશજીની પૂજા કરતી વખતે આ શક્તિશાળી મંત્રોનો જાપ જરૂર કરો. આ મંત્રોના જાપથી દરેક બગડેલા કામ બની જાય છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને ખુશી આવે છે. 

ભગવાન ગણેશના મંત્ર

1.

'गणपूज्यो वक्रतुण्ड एकदंष्ट्री त्रियम्बक:।

नीलग्रीवो लम्बोदरो विकटो विघ्रराजक :।।

धूम्रवर्णों भालचन्द्रो दशमस्तु विनायक:।

गणपर्तिहस्तिमुखो द्वादशारे यजेद्गणम।।

2.

ॐ श्रीं गं सौभ्याय गणपतये वर वरद सर्वजनं मे वशमानय स्वाहा।

3.

ॐ हस्ति पिशाचि लिखे स्वाहा।

4.

ॐ गं क्षिप्रप्रसादनाय नम।

5.

ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गण्पत्ये वर वरदे नमः

ॐ तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात ।।

6.

ॐ वक्रतुण्डेक द्रष्टाय क्लींहीं श्रीं गं गणपतये

वर वरद सर्वजनं मं दशमानय स्वाहा ।।

7.

विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धितायं।

नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते।।

8.

अमेयाय च हेरंब परशुधारकाय ते।

मूषक वाहनायैव विश्वेशाय नमो नमः।।

9.

एकदंताय शुद्धाय सुमुखाय नमो नमः।

प्रपन्न जनपालाय प्रणतार्ति विनाशिने।।

10.

एकदंताय विद्‍महे, वक्रतुंडाय धीमहि, तन्नो दंती प्रचोदयात।।

11.

ॐ नमो सिद्धि विनायकाय सर्व कार्य कर्त्रेय

सर्व विघ्न प्रशमनाय सर्वाजाय वश्यकर्णाय

सर्वजन सर्वस्त्री पुरुष आकर्षणाय श्रीं ॐ स्वाहा..!!

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ