બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / PUBG will stop! Check out these Android and iOS smartphone

અપડેટ / બંધ થઈ જશે PUBG! આ Android અને iOS સ્માર્ટફોનવાળાને ઝટકો, જાણો કોણ રમી શકશે ગેમ

Ajit Jadeja

Last Updated: 05:23 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજિમઆઈ અપડેટ 3.1 આવનારા કેટલાંક દિવસોમાં રોલઆઉટ થશે, જે એન્ડ્રોઇડ 4.4 અથવા iOS 10 અને તેની નીચેના વર્જનને સપોર્ટ નહી કરે.

BGMI વેબસાઇટ પર  આપવામાં આવેલી માહિતી જોઇઓ તો આવનારા કેટલાક દિવસોમાં BGMI 3.1 અપડેટ  રોલઆઉટ થશે તેમજ આ Android 4.4 અને iOS 10ની નીચેના મોડલને સપોર્ટ નહી કરે.

ક્રાફ્ટનએ પોતાની જાણીતી રમત બૈટલગ્રાઉંડ મોબાઈલ ઈન્ડિયા માટે એક નવા અપડેટ કરવામાં આવેલા વર્જનની જાહેરાત કરી છે. ગેમનું નવું વર્જન જેને 3.1 કહેવાઇ રહ્યુ છે.  જેમાં ઘણા અલગ-અલગ પ્રકારના નવા ફીચર્સ, કન્ટેન્ટ, એક નવો ગેમ મોડ, સ્કિન્સ, રિકોલ સાથે લાવવામાં આવશે.  કંપની  દ્વારા  જાહેરાત કરવામાં આવી છે  કે નવા અપડેટ સાતે બીજીએમઆઇ ગેમ  Android અને  iOS  ઓપરેટિંગ સિસ્ટમના કેટલાક વર્જનને સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. તમે પણ જો  BGMI  ના હાચક છો તો આ સમાચાર તમારા માટે ખાસ કામના છે. 

આ Android અને iOS  ડિવાઇસમાં BGMI ગેમ નહી ચાલે

બીજીએમઆઈની ઑફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર બીજિમઆઈ અપડેટ 3.1 આવનારા કેટલાંક દિવસોમાં રોલઆઉટ થશે, જે એન્ડ્રોઇડ 4.4 અથવા iOS 10 અને તેની નીચેના વર્જનને સપોર્ટ નહી કરે. એટલે જોઇએ તો આ વર્જન પર ચાલનાર બધા એન્ડ્રોઇડ અથવા આઇઓએસ ડિવાઇસમાં ગેમ ઓપરેટ નહી થઇ શકે.  કંપનીના જણાવ્યા અનુસાર હેલ્પશિપ્ટને અપગ્રેડ કરવા ગેમિંગ એક્સપીરિયંસ અને કસ્ટમર સપોર્ટને વધુ સપોર્ટ સારો બનાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. કંપનીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “3.1 અપડેટ સાથે, બેટલગ્રાઉંડ મોબાઈલ ઈન્ડિયા હવે એન્ડ્રોઈડ 4.4/આઈઓએસ 10 સારી નીચે કેવર્જન માટે સપોર્ટ નથી.

BGMI 3.1 નવું અપડેટ શું લાવ્યુ છે

ક્રાફ્ટનએ કન્ફર્મ કરતા કહ્યુ છે કે અપડેટ અરેબિયન નાઇટ્સ થીમ મોડ લાવશે. મોડમાં બે સ્કાઇ કૈસલ હસે જેનો ઉપયોગ ગેમમાં ડ્રોપ્સ આપવામાં થશે. આ રમતમાં એક જિન્ન હશે જે ખેલાડીઓને ટેલીપોર્ટરથી પુરસ્કૃત કરશે.  વધુમાં આ નવા અપડેટ સાથે ન્યૂ સ્કિન અને કેટલાક અન્ય ફેરફારો પણ કરવામાં  આવી શકે છે.

આ પણ વાંચોઃ ઘરની દિવાર અને જમીન પર લાગ્યો છે હોળીનો કલર? તો આ ઘરેલુ નુસખાથી કરો ચકાચક

Android, iOS વર્જનના ઉપયોગ કર્તાઓએ શું કરવું પડશે?

Android 4.4 જેને એન્ડ્રોયડ કિટકૈટના રૂપમાં જોવામાં આવે છે. 11 વર્ષ પહેલા 2013માં તેને ચાલુ કરવામાં આવ્યુ હતું.  બીજી બાજુ iOS 10 ને છેલ્લે 2016માં iPhone 5s અને 5C સાથે રીલીઝ કરવામાં આવ્યુ હતું. તમે પણ જો અત્યારે તેના કોઇ ઓએસ વર્જનનો ઉપયોગ કરી રહ્યા છો તો તરત ઓએસ વર્જનને અપડેટ કરો. સાઈબર સિક્યુરિટી માટે તમારા ઉપકરણને અપડેટ કરતા રહેવું જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ