બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / psu-banks-stocks-rally-on-recapitalisation-plans-sensex-cross-33000-mark

NULL / VIDEO: ભારતીય શેર બજારે વટાવી વિક્રમજનક સપાટી સેન્સેક્સ 33000 ને પાર

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સાર્વજનીક બેંકોને સરકારે કરેલ 2.1 લાખ કરોડની સહાય બાદ આજે શેરબજાર માટે આજે લાભ પાંચમ ખરા અર્થમાં લાભદાયી પુરવાર થઇ છે. અને આજે માર્કેટ ખુલતા જ તેમા રેકો્ર્ડબ્રેક ઉછાળો નોંધાવા પામ્યો હતો. આ ઉછાળામાં નિફ્ટી પ્રથમ વાર ૧૦ ૩૦૦ની સપાટીને વટાવવામાં સફળ રહી છે જ્યારે સેન્સેક્સે પણ પ્રથમ વાર ૩૩ ૦૦૦ની સપાટી વટાવી હતી. 

આજે શેરબજાર ખૂલતાની સાથે જ શરૂઆતમાં નિફ્ટીએ ૧૦ ૩૪૦.૫૫ની વિક્રમી સપાટીને ટચ કરી હતી જ્યારે સેન્સેક્સ ૩૩ ૧૧૭.૩૩નું રેકોર્ડ હાઈએસ્ટ લેવલ બનાવવામાં કામિયાબ રહ્યો હતો.

નાણાપ્રધાન અરુણ જેટલીએ મંગળવારે બેન્કો માટે જાહેર કરેલા ૨.૧૧ લાખ કરોડના રિકેપિટલાઇઝેશન પ્લાનના પગલે આજે સરકારી બેન્કોના શેરમાં જોરદાર તેજી જોવા મળી હતી. પીએનબી ૩૧ ટકા બેન્ક ઓફ બરોડા ૨૫ ટકા બેન્ક ઓફ ઇન્ડિયા ૨૦ ટકા ઓરિયન્ટલ બેન્ક ૧૯.૫૬ ટકા કેનેરા બેન્ક ૧૮.૪૯ ટકા એસબીઆઇ ૧૮.૨૯ ટકા ઊછળ્યો હતો. પીએનબી અને એસબીઆઇના શેરે બાવન સપ્તાહની નવી ઊંચાઇ પ્રાપ્ત કરી હતી. પીએનબી ૧૯૩.૪૫ની નવી સપાટીએ અને એસબીઆઇ ૩૧૬.૯૫ની નવી ઊંચાઇ પર પહોંચ્યો હતો.

જ્યારે આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૯.૩ ટકાનો એક્સિસ બેન્કમાં ચાર ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. પીએનબીની માર્કેટ કેપ ૧૨૦૮૯ કરોડ રૂપિયા વધીને ૪૨૩૩૦.૭૩ કરોડને આંબી ગયું છે. મંગળવારે પીએનબીની માર્કેટ કેપ ૩૦ ૨૪૧.૪૫ કરોડ હતી. આ લખાઇ રહ્યું છે ત્યારે બીએસઇનો ૩૦ શેરવાળો ઇન્ડેક્સ સેન્સેક્સ ૩૦૪ પોઇન્ટ એટલે કે એક ટકાની મજબૂતાઇ સાથ ૩૨ ૯૧૧ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી ૬૦ પોઇન્ટ એટલે કે ૧૦ ૨૬૮ની સપાટીએ ટ્રેડ કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ