બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / Protest against Bipasha Basu and Karan Singhs Maldives tour

ટીકા / બિપાશા-કરણે ખરીખોટી સાંભળી, વેકેશનમાં કર્યું એવું કે ચાહકોએ કપલને આડે હાથ લીધું, ડિલીટ કરવી પડી પોસ્ટ

Kishor

Last Updated: 05:56 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ હાલમાં જ પોતાનો બર્થડે પતિ કરણ ગ્રોવર સાથે માલદીવમાં સેલિબ્રેટ કર્યો હતો. જેને લઈને તેને ટીકાનો ભોગ બનવાની નોબત આવી છે.

  • બિપાશા બાસુ અને કરણ સિંહ માટે માલદીવ જવું મોંઘુ પડ્યું
  • સોશિયલ મીડિયા યુઝર્સે તેમની આકરી ટીકા કરી
  • બિપાશા અને કરણે તેમની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી

બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુએ હાલમાં જ પોતાનો બર્થડે પતિ કરણ ગ્રોવર સાથે માલદીવમાં સેલિબ્રેટ કર્યો હતો. ત્યારે એક્ટ્રેસના બર્થ ડે સેબિબ્રેશનની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યાં છે. પણ હવે આ કપલે પોતાની તસવીરોને સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી નાખી છે. કારણ કે જ્યારથી માલદીવના મંત્રીઓએ આપણા દેશના પીએમ નરેન્દ્ર મોદી પર ટિપ્પણી કરી છે. ત્યારથી ભારતમાં માલદીવને બોયકોટ કરવાની માંગ પર જોર વધ્યું છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bipasha Basu (@bipashabasu)

માલદીવમાં વેકેશન મનાવવાની તસ્વીર શેર કરવી પડી ભારે..
એવામાં બિપાશા બાસુ અને કરણસિંહને માલદિવમાં ફરવું મોંઘુ પડ્યું છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો... જ્યા તે માલદીવમાં પોતાનો ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. જેને લઈને કપલને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે... ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે ઘણું સંભળાવ્યું હતું.. જેના કારણે બિપાશા અને કરણએ સોશિયલ મીડિયા પરથી તમામ પોસ્ટ હટાવી દીધી હતી.

પીએમ મોદીનું માલદીવના મંત્રીએ ઉડાવી હતી મજાક
તમને જણાવી દયે કે આ વિવાદની શરૂઆત પીએમ મોદીના લક્ષદ્વીપથી પ્રવાસ દરમિયાન થઈ હતી. કારણ કે આ ટ્રીપ દરમિયાન પીએમ મોદીએ ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.. જે ખુબ જ ટ્રેન્ડ કરી રહી છે.. જે બાદ માલદીવના મંત્રી મરિયમ શિઉનાએ પ્રધાનમંત્રી મોદીના લક્ષદ્વીપ યાત્રાની મજાક ઉડાવી હતી. અને VisitMaldives ટ્રેંડના માધ્યમથી ટ્રાવેલર્સને પોતાના દેશમાં ફરવાનું કહ્યું હતું.. જે બાદ તેમને પોતાનું ટ્વીટ ડિલિટ કરી નાખ્યું હતું.

બોયકોટ અભિયાનને મળ્યો આ સેલિબ્રિટીનો સાથ
આ ઘટના બાદ માલદીવ સામે બોયકોટનો ટ્રેંડ શરૂ થયો હતો.આ અભિયાનમાં સલમાન ખાન પણ સામે છે. તેમને ટ્વીટ કરતા કહ્યું કે લક્ષદ્વીપને સુંદર અને સ્વચ્છ ગણાવ્યું હતું... સલમાન સિવાય અક્ષય કુમાર પણ પીએમ મોદીના સમર્થનમાં ઉતર્યા છે. જેને પણ ભારતીયોને લક્ષદ્વીપ જવાની સલાહ આપી હતી. જ્યારે ઘણી બોલિવૂડની ઘણી હસીનાઓએ તેનું સમર્થન કર્યું છે.. સારા અલી ખાન પણ લક્ષદ્વીપ જવા માટે તૈયાર છે.. લક્ષદ્વીપ ટુરિઝમને સપોર્ટ કરતા તેને ત્યાં ફરવા જવાનો નિર્ણય કર્યો છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ