બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / post office time deposit scheme is best for saving money double in 114 month

તમારા કામનું / 114 મહીનામાં પૈસા ડબલ, પોસ્ટની આ સ્કીમમાં રોકાણ કરવાથી મળશે 7.5 %નું શાનદાર વ્યાજ

Arohi

Last Updated: 11:40 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Post Office Time Deposit Scheme: પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં ઈનકમ ટેક્સ એક્ટ-1961ના સેક્શન 80C હેઠળ ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ આપવામાં આવે છે. આ સેવિંગ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકાય છે.

  • પોસ્ટની આ સ્કીમમાં કરો રોકાણ 
  • ઈનકમ ટેક્સમાં પણ મળશે લાભ 
  • 114 મહીનામાં ડબલ થઈ જશે પૈસા 

દરેક લોકો પોતાની કમાણીથી કંઈકને કંઈક સેવિંગ કરીને એવી જગ્યાઓ પર રોકાણ કરવા માંગે છે જ્યાં તેમની રકમ સુરક્ષિત રહેવાની સાથે જ તેને શાનદાર રિટર્ન મળી શકે. આ મામલામાં હવે પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત સ્મોલ સેવિંગ સ્કીમ્સ ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ રહી છે. એવી જ એક સ્કીમ છે Post Office Time Deposit Scheme, જેમાં એક નક્કી સમયમાં રોકાણ કરેલી રકમ ડબલ થઈ જાય છે. તેના પર વ્યાજ પણ શાનદાર મળે છે. આવો જાણીએ આ સ્કીમમાં મળતા બેનેફિટ્સ વિશે. 

આ સ્કીમમાં 7.5%નું મળે છે વ્યાજ 
પોતાની વાતચીતને સુરક્ષિત ઈન્વેસ્ટ કરવા અને તેના પર સારૂ રિટર્ન મેળવવા માટે Post Office Saving Schemes સારો ઓપ્શન બની શકે છે. ત્યાં જ પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ સ્કીમને ગ્રાહકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળે છે. 

કારણ કે આ સ્કીમ રોકાણકારના પૈસા ડબલ કરનાર બચત યોજના છે. તેમાં રોકાણ કરી તમને બેંકમાંથી વધારે વ્યાજ મળે છે. સરકારની તરફથી આ યોજનામાં રોકાણ કરનાર વ્યક્તિને 7.5 ટકાના દરે વ્યાજ આપવામાં આવી રહ્યું છે. 

આ ટેન્યોર માટે કરી શકાય છે રોકાણ 
પોસ્ટ ઓફિસની આ સેવિંગ સ્કીમમાં રોકાણ અલગ અલગ ટેન્યોર માટે ઈન્વેસ્ટમેન્ટ કરી શકે છે. તેના હેઠળ 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ માટે પૈસા જમા કરવામાં આવી શકે છે. 

એક વર્ષ માટે રોકાણ કરવા પર 6.9 ટકાનું વ્યાજ, 2 કે 3 વર્ષ માટે પૈસા રોકાણ કરવા પર 7 ટકાના દરથી અને 5 વર્ષ માટે પોસ્ટ ઓફિસની Time Deposit Schemeમાં રોકાણ કરવા પર 7.5 ટકાનું વ્યાજ મળે છે. જોકે ગ્રાહકનું રોકાણ ડબલ કરવામાં પાંચ વર્ષથી વધારે સમય લાગી શકે છે. 

પૈસા ડબલ થવામાં લાગશે આટલા વર્ષ
પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં રોકાણકારના પૈસા ડબલ થવાનું કેલક્યુલેશન જોઈએ તો, માની લો કે પાંચ વર્ષ માટે ગ્રાહક 5 લાખ રૂપિયાનું રોકાણ કરે છે અને તેના પર તેને 7.5 ટકાના દરે વ્યાજ મળે છે તો આ સમયમાં તેની જમા પર 2,24,974 રૂપિયાનું ઈન્ટરેસ્ટ મળશે અને રોકાણની રકમ મળીને કુલ મેચ્યોરિટીની રકમ વધીને 7,24,974 રૂપિયા થઈ જશે. ત્યાં જ જો તમે ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં લગાવેલા પૈસા 9.6 વર્ષ સુધી રોકાણ કરી રાખો છો તો જમા રકમના ડબલ પૈસા મળશે. એટલે કે 114 દિવસના રોકાણ પર પૈસા ડબલ થઈ જશે. 

TAX છૂટનો પણ મળે છે લાભ 
ટાઈમ ડિપોઝિટ સ્કીમમાં આવરવેરા વિભાગ એક્ટ 1961ના સેક્શન 80C હેઠળ ગ્રાહકને ટેક્સ છૂટનો લાભ પણ આપવામાં આવે છે આ સેવિંગ સ્કીમમાં સિંગલ એકાઉન્ટ કે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. 10 વર્ષથી વધારે આયુના બાળકનું એકાઉન્ટ તેના પરિજન માટે ખોલી શકાય છે. તેમાં ઓછામાં ઓછા 1,000 રૂપિયાથી ખાતુ ખોલાવી શકાય છે. જેમાં વાર્ષીક આધાર પર વ્યાજના પૈસા જોડાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ