એલર્ટ / LPG રસોઈ ગેસ સિલિન્ડર આપનારી એજન્સીના નામે થઈ રહ્યું છે ફ્રોડ, સરકારે આપ્યું એલર્ટ

pib fact check approval letter by lpg vitarak chayan offering hindustan gas dealership and lpg distributorships

સોશ્યલ મીડિયા પર LPG ડિસ્ટ્રીબ્યૂટર્સને લઈને એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમાં કહેવાયું છે કે એલપીજી વિતરકની પસંદગી દ્વારા હિન્દુસ્તાન ગેસ ડીલરશીપ કે LPG ડિસ્ટ્રીબ્યુટર્સને માટે તેમને નક્કી કરાય છે. તેમાં નકલી વેબસાઈટ બનાવીને અનુમતિ પત્ર જાહેર કરીને લોકોની પાસે રજિસ્ટ્રેશન માટે રૂપિયા માંગવામાં આવે છે. સાથે પત્રમાં કહેવાયું છે કે તમારી પાસે લેવાયેલું રજિસ્ટ્રેશન અમાઉન્ટ રિફંડેબલ છે. તેને પાછળથી પરત કરાશે. આ નકલી દાવાની જ્યારે PIBએ તપાસ કરી તો સચ્ચાઈ સામે આવી છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ કહ્યું કે લેટર અને વેબસાઈટ ફેક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ