બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / photos private bus accident on ambaji danta highway

અંબાજી અકસ્માત / 21 જિંદગીઓનો ભોગ લેનાર ગોઝારા અકસ્માતની ભયાનક તસવીરો જોઈ તમારૂ કાળજુ કંપી જશે

Kavan

Last Updated: 11:53 PM, 30 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં અંબાજી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો છે. માઁ અંબાના દર્શન કરી પરત ફરતાં 50 શ્રદ્ધાળુંઓની બસ અંબાજી-દાંતા વચ્ચે ત્રિશુલીયા ઘાટ નજીક પલટી જતાં 21 લોકોના મોત થયા છે. જેમાં 30થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. મોતનો આકડાં હજુ વધી શકે છે.

અકસ્માતના દ્રશ્યો કાળજું કંપાવનારા 

નોંધનીય છે કે, આ ઘટનાને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. જો કે, આ ઘટના બાદના દ્રશ્યો કાળજું કંપાવનારા છે. જુઓ આ ગમખ્વાર અકસ્માતની ઘટનાના દ્રશ્યો...

ખાનગી બસ પલટતા સર્જાઇ હોનારત

અંબાજીથી દર્શન કરીને પરત ફરતી વેળા બની ઘટના 

નવરાત્રીના બીજા નોરતે મા અંબાના દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતી વેળા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીથી દાંતા વચ્ચે આવેલાં ત્રિશુલીયા ઘાટ પર વરસાદના કારણે બસના પૈડાં સ્લીપ થઈ જતાં અને ડ્રાઈવરે સ્ટિંયરીંગ પરથી કાબૂ ગુમાવતાં મોટી દુર્ઘટના સર્જાય છે. જેમાં 21થી વધુ શ્રદ્ધાળુંઓના મોત થયા છે. બસ પલટી જતાં લોકો બસ નીચે જ ફસાયા હોવાથી મૃતકોની સંખ્યા વધી છે.

108 કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

108 પહોંચી મદદે 



રોડ પર મૃતદેહો 

શરીરમાંથી કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો

ક્રેઇન દ્વારા હાથ ધરવામાં આવી બચાવ કામગીરી

 

ક્રેઇન બોલાવવી પડી મદદ માટે 

ઉલ્લેખનીય છે કે, સોમવારે મોડી સાંજે થયેલ અકસ્માતની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમવ્યા હતા. જેને લઇ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને સંવેદના વ્યક્ત કરી હતી. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ