બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / petrol diesel price may be cut by rs 5 to 6 per litre in shortly

ખાસ વાંચો / પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને જે ખબર આવી રહી છે તે જાણીને ખુશ થઈ જશો, હજુ આટલું સસ્તું થશે

Kavan

Last Updated: 03:07 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 10 દિવસની અંદર પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતમાં વૈશ્વિક સ્તરે જબરજસ્ત ઘટાડો નોંધાયો છે. ઉત્પાદન ઘટાડવા OPEC સાથે વાત ન થવાને પગલે સાઉદી અરબ દ્વારા ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો કર્યા બાદ વૈશ્વિક સ્તરે ઓઇલ બજારમાં જાણે હાહાકાર મચી ગયો છે. સોમવારે ક્રૂડ ઓઇલની કિંમતમાં 30 ટકાથી વધુનો ઘટાડો થઇને 35 ડોલર પ્રતિ બેરલ ભાવ થયો હતો.

  • ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો
  • પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઇ શકે ઘટાડો 
  • આગામી અઠવાડિયે 5-6 રૂપિયાનો થઇ શકે ઘટાડો 

ક્રૂડ ઓઇલના ભાવમાં આ મોટા ઘટાડા પછી પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં પણ મોટો ઘટાડો થવો જોઇએ, પરંતુ આ જોવા મળ્યો નથી. ઇન્ડિયન ઓઇલના એક અધિકારીએ કહ્યું કે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવની સરેરાશ 15 દિવસની સમીક્ષા કરવામાં આવે છે.

આગામી અઠવાડિયે 5-6 રૂપિયાનો થઇ શકે ઘટાડો 

એટલા માટે ગ્રાહકોએ રાહ જોવાની સાથે જ એ આશા વ્યક્ત કરવી જોઇએ કે ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઘટાડો આવે અથવા યથાવત રહે તો પેટ્રોલ તથા ડિઝલની કિંમતમાં મોટો ઘટાડો થઇ શકે છે. જો એવું બને તો, આગામી અઠવાડિયામાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં 5-6 રૂપિયા પ્રતિ લીટર સુધી ઘટાડો નોંધાઇ શકે છે. 

દિલ્હીમાં થયો ઘટાડો 

બુધવારે દિલ્હીમાં એક લિટર પેટ્રોલનો ભાવ 70.29 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 63.01 રૂપિયા હતો. રસપ્રદ વાત એ છે કે ઓઇલ સેક્ટરના વિશ્લેષકે જણાવ્યું હતું કે દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઇલના ભાવને શોધી કાઢે છે જે હાલમાં પ્રમાણમાં ઉંચા (બેરલ દીઠ $ 45) છે.

રૂપિયામાં વધુ ચૂકવવા પડશે 

તેમણે કહ્યું કે આ અઠવાડિયે ડોલર સામે રૂપિયામાં નબળાઇ હોવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા ઘટાડાનો ફાયદો વધુ ગ્રાહકોને મળતો જ રહ્યો, કારણ કે હવે કંપનીઓને ડોલર ખરીદવા અને તેલ આયાત કરવા વધુ રૂપિયા ચૂકવવા પડશે.

સરકાર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરે તેવી સંભાવના

આ સિવાય ક્રૂડ ઓઇલના ઓછા ભાવને ધ્યાનમાં રાખીને સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો ન કરવો જોઇએ તેવી પણ સંભાવના છે. જો કે, સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે આનાથી ફુગાવાના દબાણમાં વધારો થશે અને આર્થિક મંદી વચ્ચે તે આંચકો જેવો હશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ