બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

VTV / અજબ ગજબ / people shocked to know the price of perfume made from burnt hair 10000 bottles

ગજબના શોખ! / 'બળેલા વાળની ગંધ'થી બનેલા પરફ્યૂમની ભારે ડિમાન્ડ, 4 કલાકમાં વેચાઈ 10 હજાર બોટલ, કિંમત જાણી ઉડી જશે હોંશ

Arohi

Last Updated: 12:55 PM, 14 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે બુધવારે પોતાનું પરફ્યૂમ લોન્ચ કર્યું. એક પરફ્યુમની કિંમત લગભગ 100 ડોલર એટલે કે 8,400 રૂપિયા છે.

  • એલન મસ્કે લોન્ચ કર્યું પરફ્યૂમ 
  • 4 કલાકમાં વેચાઈ ગઈ 10 હજાર બોટલો 
  • 'બળેલા વાળની ગંધથી' બનેલું છે આ પરફ્યૂમ 

ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પરફ્યુમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો છે અને પોતાની પરફ્યુમ લાઇન 'બર્ન હેર પરફ્યુમ' રજૂ કરી છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કે બુધવારે પોતાનું પરફ્યુમ લોન્ચ કર્યું. એક પરફ્યુમની કિંમત લગભગ 100 ડોલર અથવા 8,400 રૂપિયા છે. તેના પ્રકાશનના પ્રથમ થોડા કલાકોમાં દસ હજાર પરફ્યુમની બોટલો વેચાઈ ગઈ. 

તેના રિલીઝ થયા પહેલા અમુક કલાકોમાં જ દસ હજાર પરફ્યૂમની બોટલો વેચાઈ ગઈ. જોકે જો 'બર્ન્ટ હેર'નો ગુજરાતીમાં મતલબ કાઢીએ તો બળેલા વાળ કહી શકાય. પરંતુ રિયલમાં આમ નથી. મસ્કના અનુસાર લોકો બોરિંગ કંપની (The Boring Company)ની વેબસાઈટ દ્વારા પરફ્યૂમ ખરીદી શકીએ થીએ અને ડોગકોઈનથી ચુકવણી કરી શકીએ છીએ. 

પરફ્યૂમની બોટલની ખૂબ છે ડિમાંડ 
એલન મસ્કે કહ્યું કે બર્ન્ટ હેર એક સર્વવ્યાપી ઉત્પાદન છે. જે દર્શાવે છે કે પુરૂષ અને મહિલા બન્ને તેનો યુઝ કરી શકે છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓએ કહ્યું કે તે જોવા માંગે છે કે જો બધા 1 મિલિયન પરફ્યૂમની બોટલ વેચવામાં આવે તો શું હેડલાઈન્સ બને છે. 

તેને ધ બોરિંગ કંપનીની વેબસાઈટ પર ધ એસેન્સ ઓફ રિપગ્નેંટ ડિઝાયરના રૂપમાં લિસ્ટ કરવામાં આવ્યા છે. એક અન્ય પ્રોડક્ટ ડિટેલમાં લખ્યું, "બિલકુલ એજ રીતે જેવી રીતે ડાઈનિંગ ટેબલ પર મીણબત્તીનું સળગવું, તે પણ વગર કોઈ સ્મેલે."  

એલન મસ્કે નવા બિઝનેસમાં ઘુસી મચાવ્યો તહેલકો 
સ્પેસએક્સ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે પણ પરફ્યુમ સેલ્સમેનનો સમાવેશ કરવા માટે તેમના ટ્વિટર બાયોમાં સુધારો કર્યો છે. મસ્કની ટ્વિટર ટ્રાયલ હાલમાં હોલ્ડ પર છે. બિઝનેસમેન મસ્કની ટ્વિટર ટ્રાયલ ગયા અઠવાડિયે ડેલવેર કોર્ટ દ્વારા વિલંબિત કરવામાં આવી હતી.

જેથી ટેસ્લાના સીઇઓ એલોન મસ્ક પાસે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 44 બિલિયનના અધિગ્રહણને અંતિમ સ્વરૂપ આપવા માટે વધુ સમય છે. મસ્ક લગભગ ત્રણ મહિનાથી ટ્વિટરને હસ્તગત કરવાના તેના કરારમાંથી પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ