બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / મનોરંજન / Over the years the rivalry has been running this Bollywood stars

મનોરંજન / વર્ષોથી છે આ બોલીવુડ સ્ટાર્સની દુશ્મની, આ એક્ટ્રેસે કરી દીધું પોતાના દુશ્મનનું કરિયર બરબાદ

vtvAdmin

Last Updated: 05:09 PM, 4 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડ ફિલ્મ જગતમાં ઘણા સિતારાઓ છે જે આપસમાં સારા મિત્રો છે અને સાથે જ કેટલાક સિતારાઓની વચ્ચે ઘણા વર્ષોથી દુશ્મન ચાલી આવી છે. એવામાં આજે અમે તમને એવા કેટલાક બોલીવુડ સિતારાઓ માટે જણાવીશું જેમની વચ્ચે દુશ્મની ઘણા વર્ષોથી થઇ છે. ચલો જાણીએ એ સિતારાઓ વિશે.

સલમાન ખાન-સુભાષ ઘાઇ
સલમાન બોલીવુડમાં પોતાની ફિલ્મોની સાથે સાથે પોતાના ઝઘડા માટે પણ ચર્ચામાં રહે છે.  લગભગ 30 વર્ષ પહેલા 1989માં બોલીવુડમાં એન્ટ્રી લેતા જ એને સૌથી પહેલા સુભાષ ઘાઇ સાથે ઝઘડો કરી લીધો હતો. વાસ્તવમાં એની પહેલી ફિલ્મ મેને પ્યાર કિયા દરમિયાન સુભાષે સલમાનને દુબળો-પાતળો હીરો કહી દીધો હતો. ફિલ્મ રિલીઝ અને હીટ થયા બાદ એક પાર્ટી દરમિયાન બંને વચ્ચે જોરદાર ફાઇટ થઇ હતી. 

કરીના કપૂર અને બિપાશા બાસુ
વર્ષ 2001 માં રિલીઝ થયેલી ફિલ્મ અજનબીમાં કરીના અને બિપાશાએ એક સાથે કામ કર્યું હતું, આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંનેની વચ્ચે એક નાની લડાઇ થઇ હતી, એ દરમિયાન કરીનાએ બિપાશાને થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદથી બંને એક સાથે ક્યારેય નજરે પડી નથી. 

આમિર ખાન અને સની દેઓલ 
બોલીવુડ એક્શન હીરો સની દેઓલ અને અભિનેતા આમિર ખાનની વચ્ચે 2001 થી દુશ્મનીની શરૂઆત થઇ હતી. ફિલ્મ વગાન અને ગદર એક પ્રેમ કથા એક જ દિવસે રિલીઝ થઇ હતી. બંને ફિલ્મો હીટ હતી, પરંતુ એ સમયે લગાનને વધારે વખાણ મળ્યા હતા. અને આ વાત સની દેઓલને પસંદ આવી નહતી. આ વાતને આશરે 18 વર્ષ થઇ ચુક્યા છે. પરંતુ આજે પણ બંને વચ્ચે યોગ્ય નથી. 

બોબી દેઓલ અને કરીના કપૂર
બોલીવુડ અભિનેતા બોબી દેઓલ અને કરીના કપૂરની વચ્ચે દુશ્મની ફિલ્મ અજનબીના સેટથી શરૂ થઇ હતી. શૂટિંગ દરમિયાન કરીના કપૂરને બોબી દેઓલની પત્નીએ થપ્પડ મારી દીધી હતી. ત્યારથી બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. બોબી દેઓલનું કરિયર હવે લગભગ પૂરી રીતે ફ્લોપ થઇ ગયું છે. અને એના કરિયરની આ હાલતની જવાબદાર કરિના કપૂરને માનવામાં આવે છે. વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ જબ વી મેટ માટે બોબી દેઓલને કાસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ કરીનાના કહેવા પર એ સમયે એના બોયફ્રેન્ડ શાહિદ કપૂરને કાસ્ટ કરવામાં આવ્યો અને અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ