બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / વિશ્વ / omicron variant found in deer

ચિંતાનો વિષય / અમેરિકામાં જંગલી જાનવરોમાં પહોંચ્યો કોરોના, ઓમિક્રોન વેરિએન્ટથી સફેદ હરણ થયું સંક્રમિત

Pravin

Last Updated: 11:04 AM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં સફેદ પૂંછડીવાળા હરણમાં ઓમિક્રોનનું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યાં કોઈ જંગલી પશુમાં પહેલી વાર આ વાયરસ જોવા મળ્યો છે.

  • જંગલી જાનવરોમાં પહોંચ્યો ઓમિક્રોન
  • માનવથી સંક્રમિત થાય છે જાનવર
  • સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે આ વાયરસ

અમેરિકામાં સફેદ પૂંછડીવાળા હરણમાં ઓમિક્રોનનું સંક્રમણ જોવા મળ્યું છે. ત્યાં કોઈ જંગલી પશુમાં પહેલી વાર આ વાયરસ જોવા મળ્યો છે. સ્ટેટનમાં હરણમાં વાયરસ મળવાથી આ થિયરીને વધારે બળ મળ્યું છે કે, સફેદ પૂંછડીવાળા હરણ આસાનીથી સંક્રમિત થઈ શકે છે. તેનાથી ચિંતા વધી જાય છે કારણ કે અમિરાકમાં હરણ મનુષ્યોની નજીક રહે છે અને વાયરસ સંક્રમણ ફેલાવવા તથા મ્યૂટેશનનું કારણ બની શકે છે.

હરણમાં મનુષ્યોથી સંક્રમણ ફેલાઈ છે

જો કે, સંશોધનકર્તાઓ પહેલા જ બતાવી ચુક્યા છે કે, 2020ના અંતમાં આયોવા અને 2021ની શરૂઆતમાં ઓહિયોમાં હરણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા હતા. અમેરિકી કૃષિ વિભાગે દેશના 13 રાજ્યોમાં હરણમાં સંક્રમણની પુષ્ટિ કરી છે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે, હરણમાં મનુષ્યોથી સંક્રમણ ફેલાય છે અને પછી તે અન્ય હરણને સંક્રમિત કરે છે. હાલમાં હરણમાંથી પાછુ મનુષ્યમાં સંક્રમણ ફેલાવાના કોઈ પુરાવા નથી મળ્યા. પણ લાંબા ગાળે આ વાયરસ મ્યૂટેટ હોવાના અવસર ઉભા કરી શકે છે. 

દુનિયાભરમાં ફેલાઈ ચુક્યો છે કોરોના

2019ના અંતથી જ સમગ્ર દુનિયામાં કોરોનાના ખાત્માને લઈને જંગ ચાલું છે, અને અત્યાર સુધીમાં તેનાથી છૂટકારો મળ્યો નથી. મહામારી સામે આવ્યા બાદ સૌથી વધારે પ્રકોપ અમેરિકા પર રહ્યો છે. અહીં વાયરસનો કહેર પોતાની ચરમ પર છે. તો વળી કોવિડ 19 નો નવો વેરિએન્ટ ઓમિક્રોન 149 દેશોમાં ફેલાઈ ચુક્યો છે. જે બાદ ફરી એક વાર વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં તોતિંગ વધારો થયો છે. વૈશ્વિક સ્તર પર કોવિડ 19ના દૈનિક કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં કુલ કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો, આ આંકડો 39.5 કરોડને પાર પહોંચી ગયો છે. આ વાયરસથી અત્યાર સુધીમાં 57.4 લાખથી વધારે લોકના મોત થઈ ચુક્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ