બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / OMG 2 Trailer Review Good or bad, how is the trailer See how people reacted

OMG 2 Trailer Review / સારું કે ખરાબ, કેવું છે અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર? જુઓ લોકોએ કેવી આપી પ્રતિક્રિયા

Megha

Last Updated: 01:32 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.કોઈપણ ઇવેન્ટ વિના ટ્રેલર લોન્ચ કર્યું હતું. હાલ ટ્વિટર પર 'OMG 2', અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યમી ગૌતમના નામ પણ ટ્રેન્ડ કરી રહ્યા છે.

  • અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું
  • નિર્માતાઓએ કોઈપણ ઇવેન્ટ વિના ટ્રેલર લોન્ચ કર્યું છે
  • OMG 2 નું ટ્રેલર લોકોને પસંદ આવ્યું કે નહીં? જુઓ 

OMG 2 Trailer Review: અક્ષય કુમારની ફિલ્મ 'OMG 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફેન્સ અક્ષયની આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા પણ સેન્સર બોર્ડ દ્વારા સૂચવવામાં આવેલા સુધારા કરવામાં અને પ્રમાણપત્ર મેળવવામાં એટલો વિલંબ થયો કે નિર્માતાઓએ કોઈપણ ઇવેન્ટ વિના ટ્રેલર લોન્ચ કર્યું છે. 

સાથે જ એ વાત પણ નોંધનીય છે કે 'OMG 2'નું ટ્રેલર આવતીકાલે રિલીઝ થવાનું હતું પણ આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈના નિધનને કારણે રિલીઝ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ નિર્માતાઓએ આજે ​સવારે 11 વાગ્યે ટ્રેલર રિલીઝ કર્યું હતું. હાલ ટ્વિટર પર 'OMG 2', અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને યમી ગૌતમના નામ પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. 

OMG 2 નું ટ્રેલર લોકોને પસંદ આવ્યું કે નહીં? 
લોકોને ટ્રેલર ખૂબ પસંદ આવી રહ્યું છે સાથે જ પંકજ તિપાઠીના લોકો ભયપેટ વખાણ પણ કરી રહ્યા છે. ટ્રેલરમાં બતાવવામાં આવેલ પંકજ ત્રિપાઠીના સંવાદો પર કેટલી જગ્યાએ હસું આવે છે તો કેટલીક જગ્યા પર વાહ કહેવાનું મન થયું.

આ સાથે જ લોકો અક્ષય કુમારની એક્ટિંગના પણ વખાણ કરી રહ્યા છે.  એ વાત તો ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી લોકો તેના અભિનયની ટીકા કરતા હતા.લોકોએ કહ્યું કે તે સમયસર ફિલ્મ પૂરી કરવા માટે મહેનત કરી રહ્યો નથી પણ આ ફિલ્મમાં તેને દર્શકોની આ ફરિયાદ દૂર કરી.ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે તેણે પાત્રમાં જીવ લાવવા માટે ઘણી મહેનત કરી છે.તેના લુકની સાથે તેણે તેના ડાન્સ પર પણ ઘણું કામ કર્યું છે. 

'OMG 2' ની સ્ટોરી 'OMG' જેવી જ 
ઘણી વસ્તુઓ 'OMG' ની કોપી હોય તેવું લાગી રહ્યું હતું.પંકજ ત્રિપાઠીના એ ડાયલોગની જેમ, 'આપકા ટાટા કે ટ્રક સે એક્સિડન્ટ હો ગયા... ડ્રાઈવર કી ગલતી સે...તો ડ્રાઇવર કે સામને કેસ કરેંગે કી ટાટાજી કે સામને?'આ જ ડાયલોગ પરેશ રાવલે 'OMG'માં બોલ્યો હતો.તેણે કહ્યું હતું કે, “વકીલ સાહેબ, તમારા ઘરમાં રિલાયન્સની વીજળી આવે છે, તો જ્યારે પણ વીજળીની સમસ્યા હોય ત્યારે તમે રિલાયન્સની ઑફિસમાં જ ફોન કરશો, નહીં કે તમે અંબાણીજીને સીધો કરશો.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ