બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / odisha the student gave poison to 20 friends of the hostel so that there is a holiday in the school

બાપ રે બાપ / ટાબરિયાએ તો ભારે કરી! 20 મિત્રોને પીવડાવી 'માકડ મારવાની દવા', કારણ જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Premal

Last Updated: 11:40 AM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના કામાગાંવ ઉચ્ચ માધ્યમિક શાળાના એક વિદ્યાર્થીએ પોતાના 20 મિત્રોનો જીવ એટલા માટે મુશ્કેલીમાં મુક્યો. કારણકે આ વિદ્યાર્થી ઈચ્છતો હતો કે તેની શાળામાં રજા પડે. પ્રિન્સિપાલ પ્રેમાનંદ પટેલે જણાવ્યું કે આ આરોપી વિદ્યાર્થીએ પોતાની હોસ્ટેલના 20 મિત્રોને આ બોટલમાંથી પાણી પીવડાવ્યું જેમાં ઝેરી કીટનાશકવાળું ભેળવેલુ પાણી ભરેલુ હતુ.

  • ઓડિશાના એક વિદ્યાર્થીએ પોતાના 20 મિત્રોનો જીવ મુશ્કેલીમાં મુક્યો
  • હોસ્ટેલના 20 મિત્રોને ઝેરી કીટનાશકવાળું પાણી પીવડાવ્યું
  • શાળા વિદ્યાર્થીઓને રજા આપે તેના માટે આ ઘાતક પગલું ઉઠાવ્યું

વિદ્યાર્થીને શાળામાંથી સસ્પેન્ડ કરી દેવાયો

જેનાથી વિદ્યાર્થીઓને ઉલ્ટી અને તબિયત ખરાબ થવાની ફરિયાદો ઉભી થઇ. જોકે, અત્યારે સારવાર બાદ દરેક લોકો મુશ્કેલીમાંથી બહાર આવી ગયા છે. પ્રિન્સિપાલે જણાવ્યું કે 16 વર્ષના આર્ટસ વિષયના આરોપી વિદ્યાર્થીને આશા હતી કે કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોન આવ્યાં બાદ લોકડાઉન થશે અને શાળાઓ બંધ થઇ જશે. જ્યારે આવુ ના થયુ તો તેણે આ ઘાતક પગલું ઉઠાવ્યું. હોસ્પિટલમાં દાખલ થયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોએ માંગણી કરી હતી કે આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ એફઆઈઆર નોંધાય. પરંતુ નાની ઉંમરના કારણે કેસ નોંધાયો નહીં. વિદ્યાર્થીને થોડા દિવસ માટે શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. 

પીવાના પાણીમાં બગીચાનું કીટનાશક મિલાવી દીધુ હતુ

આ ઘટનાક્રમ પર માહિતી આપતા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું કે શાળાના હોસ્ટેલમાં રહેતો આરોપી વિદ્યાર્થી ગમે તે રીતે પોતાના ઘરે જવા માંગતો હતો. વિદ્યાર્થીને આશા હતી કે ઓમિક્રોન આવ્યાં બાદ એક વખત ફરીથી શાળા બંધ થઇ જશે. જ્યારે આવુ ના થયુ તો તે પરેશાન થયો અને ત્યારબાદ તેણે બગીચામાં ઉપયોગમાં લેવાતુ કીટનાશકને પાણીમાં મિલાવી દીધુ હતુ અને આ પાણી વિદ્યાર્થીઓને પીવા માટે આપી દીધુ હતુ. સૌથી પહેલાં 11મી ધોરણના બે વિદ્યાર્થીઓએ ઉલ્ટીની ફરિયાદ થઈ હતી અને ત્યારબાદ ઘણાં વિદ્યાર્થીઓને આવુ થયુ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ