ચર્ચા / મહાઅષ્ટમી પર દુર્ગા પૂજામાં પહોંચેલી નુસરત જહાંના અંદાજ પર લોકો થયા ફીદા

nusrat jahan durga pooja pictures viral on social media

તૃણમૂલ કોંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં નવરાત્રીના આઠમા દિવસે દુર્ગા પૂજામાં પહોંચી છે. એની સાથે પતિ નિખિલ જૈન પણ હાજર રહ્યા. નુસરત કોલકત્તાના સુરુચિ સંઘ પંડાલમાં પતિની સાથે મા દુર્ગાના દર્શન કરવા પહોંચી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ