બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Nuclear Power Corporation of India will recruit trade apprentices in 183 posts

NPCIL Recruitment 2023 / નોકરીની તક ઝપડી લેજો: 8 થી લઈને 12 પાસ યુવાનો માટે નીકળી ભરતી, આવી રીતે કરો એપ્લાય

Kishor

Last Updated: 11:29 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) દ્વારા 183 ખાલી જગ્યાઓમાં ટ્રેડ એપ્રેન્ટીસની ભરતીની જાહેરાત કરાઈ છે.

  • ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) દ્વારા ભરતીની જાહેરાત
  • 183 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે
  • ઉમેદવારોને અપાશે માસિક આટલા રૂપિયા

ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCIL) દ્વારા ટ્રેડ એપ્રેન્ટીસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે જાહેરાતને પગલે 183 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી લેવા જણાવાયુ છે. આ માટે અરજી ફોર્મ NPCIL ની સત્તાવાર વેબસાઈટ www.npcl.nic.in પર ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. ફોર્મમાં પુરી વિગત ભર્યા બાદ તા. 31 જુલાઈ 2023 સુધીમાં ફોર્મ ભરવા અનુરોધ કરાયો છે.

nuclear power station with a cooling tower Stock Photo | Adobe Stock

જુદી જુદી લાયકાત પ્રમાણે જુદી જુદી પોસ્ટ અપાશે
જાહેરાત મુજબ ધો. 8, 10 અને 12 પાસ કરેલા ઉમેદવારો ફોર્મ ભરી શકશે. જેને જુદી જુદી લાયકાત પ્રમાણે જુદી જુદી પોસ્ટ અપાશે વધુમાં ઉમેદવારોએ સંબંધિત આઈટીઆઈમાં પાસિંગ સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ. ઇચ્છુક ઉમેદવારોની લઘુતમ વય મર્યાદા 14 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 24 વર્ષ હોવી ફરજિયાત કરાય છે. જોકે આ વય મર્યાદામાં અનામત વર્ગને છૂટછાટ આપવામાં આવી છે અને ઉંમરની ગણતરી 31 જુલાઈ 2023 સુધી કરવામાં આવશે. તેવું જાહેર થવા પામ્યું છે.

ઉમેદવારોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે
સતાવાર જાહેર થયેલ વિગત અનુસાર આ ભરતીમાં આઈટીઆઈમાં મેળવેલા ગુણના આધારે ઉમેદવારોનું શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ શોર્ટલિસ્ટમાં સામેલ ઉમેદવારોને જ આગળના તબક્કામાં પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે. ખાસ વાતએ પણ છે કે શોર્ટ લિસ્ટિંગની આ પ્રક્રિયામાં ઓછી ઉંમરના લોકોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોની તાલીમનો સમયગાળો એક વર્ષનો રાખવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયામાં પાસ થયેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને એક વર્ષનો આઈટીઆઈનો કોર્સ કરનાર ઉમેદવારોને દર મહિને 7700 તથા બે વર્ષનો કોર્ષ કરનાર ઉમેદવારોને 8855 રૂપિયાની ચુકવણી કરવામાં આવશે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ