બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / વિશ્વ / Nuclear attack on Ukraine or not? Russian President Putin made a big announcement

દુનિયાને રાહત / યુક્રેન પર પરમાણું હુમલો થશે કે નહીં? રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કર્યું મોટું એલાન

Hiralal

Last Updated: 10:41 PM, 27 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી તેવું પ્રેસિડન્ટ પુતિને જણાવ્યું છે.

  • રશિયાના પ્રમુખ પુતિનનું મોટું એલાન
  • યુક્રેન પર નહીં થાય પરમાણુ હુમલો
  • છેલ્લા ઘણા સમયથી પરમાણુ હુમલાની ચાલતી હતી ચર્ચા

યુક્રેનમાં ઘણા સમયથી યુદ્ધ લડી રહેલા રશિયાએ હવે એક મોટી જાહેરાત કરીને દુનિયાને રાહત આપી છે. રશિયાના પ્રમુખ પુતિને એવું જણાવ્યું કે યુક્રેન પર પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો રશિયાનો કોઈ ઈરાદો નથી. રશિયા જે રીતે યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યું છે તે જોતા લાગતું હતું કે તે ગમે ત્યારે યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે પરંતુ હવે પુતિને સ્થિતિ સ્પસ્ટ કરી નાખી છે. 

પરમાણુ હુમલાની ચર્ચાને પુતિને વિરામ આપ્યો
છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલતી હતી કે રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે છે અને તેને માટે ન્યૂક્લિયર ફોર્સને પણ ઉતારી છે પરંતુ આ બધી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકતા પુતિને સ્પસ્ટ કહ્યું કે રશિયાની યુક્રેન પર પરમાણુ હુમલાની કોઈ યોજના નથી. 

પશ્ચિમી દેશોએ ગંદી રમત રમી 
પુતિને કહ્યું કે દુનિયાભરની મહાસત્તાઓ કહેવાતા પશ્ચિમી દેશોએ એક રમત ખેલી છે પરંતુ આ રમત ખતરનાક અને લોહિયાળ છે અને હું તેને ગંદી કહીશ. 

અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર પણ જવાબ ન મળ્યો-પુતિન 
પુતિને કહ્યું કે અમે રણનીતિક સ્થિરતા માટે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છીએ પરંતુ અમેરિકાએ કોઈ જવાબ આપ્યો  નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ