બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Now lady 'Chand Nawab' in Pakistan, the boy was slapped for misbehavior in reporting, video viral

ભારે કરી ! / લાઈવ વિડીયોમાં વચ્ચે આવતા છોકરાને પાકિસ્તાની મહિલા એંકરે લાફો ઠોકી દીધો, સોશ્યલ મીડિયામાં લોકોએ ઉધડો લીધો

Megha

Last Updated: 04:29 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા પત્રકાર રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે એક યુવક ભૂલથી તેમના કેમેરા વચ્ચે આવી ગયો હતો તો મહિલા પત્રકારે ગુસ્સામાં એ યુવકને લાફો મારી દીધો હતો

  • એક વિડીયો પાકિસ્તાનમાંથી વાઇરલ થઈ રહ્યો છે
  • બકરીઈદના મોકા પર એક મહિલા પત્રકાર રિપોર્ટિંગ કરી રહી હતી
  • મહિલા પત્રકારે ગુસ્સામાં એ યુવકને લાફો મારી દીધો હતો

લાઈવ રીપોર્ટિંગ દરમિયાન ઘણી વખત ગાહની અજીબ ઘટનાઓ થતી રહે છે અને એવા ઘણા વિડીયો વાઇરલ થતાં રહે છે. હાલ એક એવો જ વિડીયો પાકિસ્તાનમાંથી વાઇરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનના ચાંદ નવાબ પછી બીજી એક પત્રકાર સોશ્યલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. જે એક લાઈવ રિપોર્ટિંગ કરી રહી હતી અને તેના રિપોર્ટિંગ કરતી સમયે એક બાળક વચ્ચે આવી જાય છે અને પછી જે કરે છે તેને કારણે આ વિડીયો ઘણો વાયરલ થયો છે. 

પાકિસ્તાનના રિપોર્ટર ચાંદ નવાબ વિશે આપણે બધા જાણીએ છીએ. જે એક લાઈવ વિડીયો શુટ કરી રહ્યા હતા અને ત્યાં ભીડને કારણે વારંવાર લોકો વચ્ચે આવી રહ્યા હતા અને તેઓ એ વિડીયો શુટ નહતા કરી શક્યા. હાલ પાકિસ્તાનમાં ફિમેલ ચાંદ નવાબ આવી છે એવું લોકો કહી રહ્યા છે. બકરીઈદના મોકા પર એક મહિલા પત્રકાર રિપોર્ટિંગ કરી રહી હતી અને તેની આસપાસ ઘણી ભીડ જમા થઈ ગઈ હતી. 

મહિલા પત્રકાર રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે એક યુવક ભૂલથી તેમના કેમેરા વચ્ચે આવી ગયો હતો તો મહિલા પત્રકારે ગુસ્સામાં એ યુવકને લાફો મારી દીધો હતો. આ વિડીયો 10 જુલાઇનો છે એમ કહેવામાં આવી રહ્યું છે અને હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. 

જો કે હજુ આ પાકિસ્તાની મહિલા રિપોર્ટરનું નામ સામે આવ્યું નથી પણ એમનો વિડીયો લોકો વચ્ચે ઘણો વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનની એક ચર્ચિત પત્રકાર નાઇલા ઇનાયતએ સોશ્યલ મીડિયામાં આ વિડીયો પોસ્ટ કર્યો છે. ઘણા લોકો આ પત્રકારનો સાથ આપી રહ્યા છે તો ઘણા સવાલ ઉઠાવી રહ્યા છે અને સાથે જ ઘણા મજાક બનાવી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ