બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Now get all the info of car Driver, from single SMS

સુવિધા / બસ એક SMS કરો અને જાણો કોઇપણ વાહન સાથે જોડાયેલી તમામ માહિતી

Juhi

Last Updated: 12:06 AM, 21 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટના બને તો આપણે સૌપ્રથમ વાહનનો નંબર નોંધી લેવા માટે કહેવામાં આવે જેથી સરળતાથી વાહનની જાણકારી મળી જાય. પરંતુ શું તમે જાણો છો કે તમે ઘરે બેઠાં બેઠાં પણ વાહન નંબર પરથી વાહનની જાણકારી સરળતાથી મેળવી શકો છો.

જી હા, હવે તમારે આ માટે RTO જવાની જરૂર નથી, તમે પરિવહન વિભાગની સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી મેળવવા ઉપરાંત એક નંબર પર SMS કરીને વાહન માલિકનું નામ, વાહનનું મોડેલ, પેટ્રોલ કાર અથવા ડીઝલ કાર, રજિસ્ટ્રેશનની એક્સપાયરી ડેટ અને ટેક્સ કેટલો ભરાયો છે એ અંગેની તમામ માહિતી મેળવી શકો છો

વેબસાઇટ પરથી વાહનના માલિકની જાણકારી મેળવવાની પ્રોસેસ

આ માટે સૌથી પહેલા તમે પરિવહન વિભાગની સત્તાવાર સાઇટ પરથી વાહન નંબર દ્વારા માલિકને લગતી માહિતી મેળવી શકો છો.

- આ માટે તમારે પહેલા parivahan.gov.in પર જવું પડશે.

- આ પછી એક હોમ પેજ ખૂલશે. જેમાં તમારી સામે ઘણા વિકલ્પો હશે. આમાંથી તમારે RC સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે.

-અહીં તમારે કાર નંબર અને કેપ્ચા ભરવા પડશે અને ચેક સ્ટેટસ પર ક્લિક કરવું પડશે.

- આટલું કરતાં જ તમને ગાડીની સંપૂર્ણ વિગત મળી જશે.

- આ સિવાય તમે https://parivahan.gov.in/rcdlstatus/ પર ક્લિક કરીને પણ ગાડીનું સ્ટેટસ જાણી શકો છો.

SMS દ્વારા વાહનની જાણકારી મેળવી શકાશે

- ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા 7738299899 નંબર પર કેપિટલ લેટરમાં VAHAN લખીને સ્પેસ છોડીને તમારો વાહન નંબર લખો. વાહન નંબર લખતી વખતે સ્પેસ ન છોડવી. દાખલા તરીકે, VAHAN MP00MY0000ના ફોર્મેટમાં લખવાનું છે. SMS કરતા જ થોડી જ સેકંડમાં તમારાં વાહનની જાણકારી મોબાઇલ પર આવી જશે.

ઘરનું અડ્રેસ નહીં જાણવા મળે

આ  સિવાય અન્ય અનેક મોબાઇલ એપ્લિકેન્સ પણ આ પ્રકારની સુવિધા આપે છે. પરંતુ આ તમામ રીતથી માલિકનું નામ, વાહનનું મોડલ, પેટ્રોલ ગાડી છે કે ડીઝલ ગાડી, રજિસ્ટ્રેશનની એક્સપાયરી ડેટ અને ટેક્સ ક્યાં સુધી જમા કરવાનો છે એ વિશેની તમામ વિગતો જાણી શકાશે. પરંતુ કાર માલિકના ઘરનું અડ્રેસ નહીં જાણી શકાય. પરિવહન વિભાગ તેને સાર્વજનિક કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ