બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / nancy pelosi meets taiwan president

BIG NEWS / ચીનની ધમકી છતાં તાઈવાનના રાષ્ટ્રપતિને મળ્યા નેન્સી પેલોસી, કહ્યું- તમારા સમર્થનમાં આખુ અમેરિકા ઊભું છે !

Pravin

Last Updated: 09:08 AM, 3 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંને દેશો વચ્ચે સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે.

અમેરિકી પ્રતિનિધિસભાના સ્પિકર નેન્સી પેલોસીએ બુધવારે કહ્યું કે, તેમનું પ્રતિનિધિમંડળ આ વિસ્તારની શાંતિ માટે તાઈવાન આવ્યા છે. પેલોસીની આ યાત્રાથી ચીન ભડકેલુ છે અને ત્યાર બાદ રાજદ્વારી હલચલ પણ જોવા મળી રહી છે. ચીનની સતત ધમકીઓ છતાં પણ પેલોસી મંગળવારે મોડી રાતે તાઈવાનમાં ઉતર્યા હતા. તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનનારા ચીને કહ્યું હતું કે, જો પેલોસી તાઈવાનની યાત્રા કરશે તો, તેને ચીન ઉશ્કેરણી તરીકે જોશે. આપને જણાવી દઈએ કે, ચીન તાઈવાનને પોતાનું ક્ષેત્ર માનતું આવ્યું છે અને કહે છે કે, તે ચીનમાં ભેળવી દેશે.

દરેક મોર્ચે તાઈવાનનો સાથ આપશું-નેન્સી પેલોસી

અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનમાં કહ્યું હતું કે, તાઈવાનનું સમર્થન કરવા માટે સમગ્ર અમેરિકા એકજૂથ છે. સહયોગ અને સમર્થન માટે તાઈવાનો આભાર વ્યક્ત કરુ છું. અમે દરેક સ્તરે તાઈવાનનો સાથ આપીશું. તાઈવાનની સાથે રહીશું. તેમણે કહ્યું કે, તાઈવાન અને અમેરિકી દોસ્તી પર અમને ગર્વ છે. તાઈવાન સાથે કરેલા વાયદાથી અમે પાછી પાની કરીશું નહીં. 

યુએસ સ્પિકરે તાઈવાનના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

યુએસ સ્પિકર નેન્સી પેલોસીએ તાઈવાનના રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, અમેરિકા દરેક મોર્ચે તાઈવાનની સાથે છે. અમેરિકાએ તાઈવાન સાથે કરેલા વચનો નિભાવશે.

તાઈવાન શાંતિ અને સ્થિરતા માટે કટિબદ્ધ

રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેને કહ્યું કે, તાઈવાન શાંતિ અને સ્થિરતા બનાવી રાખવા માટે કટિબદ્ધ છે અને અમે એક સ્વતંત્ર અને ખુલ્લા ઈંડો પેસેફિક સુનિશ્ચિત કરવા માટે ક્ષેત્રિય સુરક્ષા માટે એક પ્રમુખ સ્થિર શક્તિ બનાવીશું. અમે અમારા દેશની સંપ્રભુતાને મજબૂતીથી બનાવી રાખીશું. સાથે જ અમે લોકતાંત્રિક મૂલ્યોની રક્ષા માટે દુનિયાભરના તમામ લોકતંત્રો સાથે સહયોગ અને એકતા સાથે કામ કરવા માગીએ છીએ.

તાઈવાનના રાષ્ટ્રપતિએ નેન્સીને પોતાના દોસ્ત ગણાવ્યા

તાઈવાનના રાષ્ટ્રપતિએ સાઈ ઈંગ વેનને કહ્યું કે, હું અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીનુ ંહાર્દિક સ્વાગત કરુ છું. ઉપરાષ્ટ્રપતિ અને મને સ્પિકર દ્વારા અમેરિકા-તાઈવાન સંબંધોને લઈને કોલ આવતા રહે છએ. અમારી આ મુલાકાત માટે હું ખુશ છું. તેમણે કહ્યું કે, અમેરિકી સ્પિકર પેલોસી વાસ્તવમાં તાઈવાનના સૌથી સમર્પિત મિત્રોમાના એક છે. તાઈવાન માટે અમેરિકી કોંગ્રેસના કટ્ટર સમર્થનને પ્રદર્શિત કરવા માટે તાઈવાનની આ યાત્રા કરવા માટે અમે આપના આભારી છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ