બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / naagin actress mahekk chahal was admitted in hospital icu after she got pneumonia

મનોરંજન / ફેમસ TV એક્ટ્રેસ સપડાઇ ગંભીર બીમારીમાં: 4 દિવસ સુધી રહી ICUમાં, શ્વાસ લેવામાં પણ તકલીફ થતી, સામે આવી હૅલ્થ અપડૅટ

Premal

Last Updated: 12:49 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહક ચહલને નિમોનિયા થયો છે. 2 જાન્યુઆરીએ તે અચાનક પડી ગઇ હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. મહક હજી પણ હોસ્પિટલમાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અત્યારે મહક ચહલે તેના આરોગ્ય અંગે પ્રશંસકોને અપડેટ આપ્યું છે.

  • નાગિન ફેમ અભિનેત્રી મહક ચહલની બગડી તબિયત
  • મહક ચહલને હોસ્પિટલમાં કરવામાં આવી દાખલ
  • મહક ચહલે આરોગ્ય અંગે પ્રશંસકોને આપ્યું અપડેટ 

મહક ચહલની અચાનક તબિયત બગડી 

બિગ બૉસ અને નાગિન ફેમ અભિનેત્રી મહક ચહલ છેલ્લાં થોડા દિવસોથી હોસ્પિટલમાં દાખલ હતી. મહકની અચાનક તબિયત બગડી ગઇ હતી. જેના કારણે મહકને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. મહક આશરે 3-4 દિવસ સુધી આઈસીયુમાં વેન્ટિલેટર પર રહી. અભિનેત્રીએ હવે પોતાની હેલ્થ અપડેટ પ્રશંસકો સાથે શેર કરી છે. 

મહકને હોસ્પિટલમાં થવુ પડ્યુ દાખલ 

મહકે જણાવ્યું કે તેમને નિમોનિયા થયો છે. 2 જાન્યુઆરીએ તે અચાનક પડી ગઇ હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ થવુ પડ્યુ. મહક અત્યારે પણ હોસ્પિટલમાં છે. તેની સારવાર ચાલી રહી છે. એક વાતચીતમાં મહક ચહલે તેના હેલ્થ અંગે પ્રશંસકોને અપડેટ આપી છે. 

મારા હેલ્થમાં ઘણો ફેરફાર આવ્યો છે

મહકે કહ્યું, મને નિમોનિયા થયો છે. હું 3-4 દિવસ સુધી ICUમાં ઑક્સિજન વેન્ટિલેટર પર હતી. 2 જાન્યુઆરીએ હું અચાનક પડી ગઇ હતી. હું શ્વાસ પણ લઈ શકતી નહોતી. જ્યારે હું હોસ્પિટલ પહોંચી તો મને તરત એડમિટ કરી દેવામાં આવી. ત્યારબાદ મારું સીટી સ્કેન થયુ. હું હજી પણ હોસ્પિટલમાં જ છુ અને અહીં મને 8 દિવસ થયા છે. જો કે, હું હવે નોર્મલ વોર્ડમાં છુ. મારા હેલ્થમાં ઘણો ફેરફાર આવ્યો છે. પરંતુ ઓક્સિજન લેવલ હજી પણ ઉપર નીચે જઇ રહ્યું છે. મારા ફેફસામાં ચેપ લાગ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ