બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / mumbai apple retail store open in mumbai kurla ceo tim cook welcomes customers

ઉદ્ઘાટન / દેશમાં પહેલા Apple સ્ટોરની શરૂઆત, CEO ટીમ કુકે કર્યું ગ્રાહકોનું સ્વાગત, સેલ્ફી લેવા થઈ પડાપડી

Arohi

Last Updated: 12:48 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Apple Retail Store Open in Mumbai: ભારતનો પહેલો એપ્પલ સ્ટોર આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ગયો છે. સ્ટોરનું ઉદ્ધાટન એપ્પલના CEO ટિમ કુકે કહ્યું. ટિમ કુક આજે પોતે પણ એપ્પલ સ્ટોરમાં ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યા છે.

  • મુંબઈના બાંદ્રામાં ખુલ્યો ભારતનો પહેલો એપ્પલ સ્ટોર 
  • ઉદ્ઘાટનમાં એપ્પલના CEO ટિમ કુકે આપી હાજરી 
  • એપ્પલ સ્ટોરમાં ગ્રાહકોનું કર્યું સ્વાગત 

ભારતનો પહેલો એપ્પલ સ્ટોર આજે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ખુલી ગયો છે. સ્ટોરનું ઉદ્ઘાટન એપ્પલના CEO ટિમ કુકે કર્યું. સ્ટોરનો દરવાજો ખોલીને ટિમ કુકે ઓપચારિક ઉદ્ઘાટન કર્યું. બહાર આવીને ટિમ કુકે હાથ હલાવીને રાહ જોઈ રહેલા લોકોનું અભિવાદન કર્યું અને બાદમાં નમસ્તે પણ કહ્યું.

ટિમ કુક આજે પોતે પણ એપ્પલ સ્ટોરમાં આવેલા ગ્રાહકોનું સ્વાગત કરી રહ્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપ્પલ સ્ટોર પર સેલિબ્રેશનનો માહોલ છે. એપ્પલના સ્ટાફ ઉત્સાહિત છે. ટિમ કુકે પોતે પણ સ્ટાફમાં જોશ ભર્યો. શરૂઆતમાં લોકોની ટિમ કુકની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહી હતી. 

ટિમ કુકે ટ્વીટર પર કરી હતી જાહેરાત 
આ પહેલા ટિમ કુકે ટ્વીટ કરી કહ્યું હતું કે તે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં નવા એપ્પલ સ્ટોરમાં કસ્ટમર્સનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

બુધવારે દિલ્હીમાં ટિમ કુક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય સુચના પ્રૌદ્યોગિક મંત્રી રાજીવ ચંદ્રશેખરને પણ મળશે. ત્યાર બાદ ગુરૂવારે દિલ્હીમાં પણ ટિમ કુક એપ્પલના સ્ટોરનું ઉદ્ઘાટન કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ