બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 'Muddai Lakhs want bad, the same thing happens...', Agriculture Minister Raghavji Patel gave a controversial statement while throwing open challenge to the enemies.
Vishal Khamar
Last Updated: 05:33 PM, 20 October 2023
ADVERTISEMENT
જામનગરનાં હાપા માર્કેટિંગ ખાતે આયોજીત મિલેટ ડેવલપમેન્ટ યોજનાં અંતર્ગત તાલુકા કક્ષાનાં મેળા વ પ્રાકૃતિક પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોમાં ઓછા પાણીમાં ઉગતા અનો પોષણથી ભરપૂર મિલેટ ધાન્ય પાક અંગે જાગૃતિ કેળવાય અને રોજિંદા જીવનમાં વપરાશ વધારવાનાં હેતુસર તેમજ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અંગે સંવાદ સાધ્યો હતો. તેમજ જામનગર જીલ્લા પંચાયત ખેતીવાડી શાખા દ્વારા વિવિધ યોજનાઓના કુલ 8 ખેડૂત લાભાર્થીઓને પેયમેન્ટ ઓર્ડર અર્પણ કર્યા હતા.
ADVERTISEMENT
નેતા નબળો હોય તો આપણી હાલત યુક્રેન જેવી થાય'
જામનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલનું વિરોધીઓને લઈ નિવેદન આપ્યું છે. હમાસ જેમ મિસાઈલ છોડેએ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે. લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આકાશમાં જ તૂટી પડે છે. ત્યારે હમાસ જેમ મિસાઈલ છોડે એ મિસાઈલ ઈઝરાયેલનું ડોમ પાડી દે છે. લોકોની દુઆ અને પ્રેમથી મારા વિરોધીઓની મિસાઈલો આાકશમાં જ તૂટી પડે છે. આપણા દુશ્મનો સરહદે ટાંપીને બેઠા છે. નેતા નબળો હોય તો આપણી હાલત યુક્રેન જેવી થાય છે. મોદી સરકારે આતંકવાદીઓને ખત્મ કર્યા છે. સરહદો શાંત કરી છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમમાં નિવેદન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT