બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Mother stork throws its baby out of nest in viral video

પક્ષી જગતની અણધારી ઘટના / VIDEO : માદા સારસ બની હત્યારી મા, બચ્ચાંને માળા પરથી ફેંકીને મારી નાખ્યું, કેમ આમ કર્યું તે જાણો

Hiralal

Last Updated: 09:49 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે બચ્ચાં માટે રહેવાની જગ્યા કરવા માટે એક માદા સારસે તેના ત્રીજા બચ્ચાંને માળા પરથી ઘા કરીને નીચે ફેંકીને મારી નાખ્યું હતું.

માદા સારસનો એક વીડિયો વાયરલ
નવજાતને માળામાંથી નીચે ફેંક્યું
બે બચ્ચાં માટે જગ્યા કરવા ત્રીજાને ફેંકી દીધું 

દરેક માતા પોતાના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરે છે અને ધ્યાન રાખે છે કે તેના બાળકને કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. પછી તે પ્રાણી હોય કે પક્ષી... દરેક વ્યક્તિ પોતાના બાળકને સુરક્ષિત રાખવા માટે બધુ જ કરે છે પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ જોઇને તમે વિચારતા હશો કે એક માતા આવું કેવી રીતે કરી શકે છે.

વાયરલ વીડિયોમાં શું છે?
ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક માદા બચ્ચાંને માળામાંથી બહાર ફેંકી રહી છે. તે પહેલા બચ્ચાંને ચાંચમાંથી પકડીને ફેંકી દેવા આગળ વધે છે અને ફેંકવાની કોશિશ કરે છે જોકે ઘણા પ્રયાસને અંતે પણ તે આવું કરી શકતી નથી, છેલ્લી ટ્રાયમાં તે સફળ થાય છે અને ઘા કરીને બચ્ચાંને ફેંકી દે છે. 

માદા સારસે આવું કેમ કર્યું? લોકો કન્ફ્યૂઝ 
વીડિયોમાં જોઈ શકાય છે કે ઝાડ પર ઊંચે માળામાં ત્રણ બચ્ચાં બેઠા છે જેમાથી તેની માતા એકને નીચે ફેંકી દે છે. પરંતુ વીડિયો જોયા બાદ યૂઝર્સ એ જ સવાલ પૂછી રહ્યા છે કે માદા સારસે આવું કેમ કર્યું? એક યુઝરે કહ્યું- ક્યારેક કુદરત ખૂબ જ ક્રૂર વર્તન કરે છે.બીજાએ કોમેન્ટ કરી કે 'મા નથી વિચારી રહી, તે અત્યારે ઉડી શકે તેમ નથી.' શુભમ નામના યુઝરે લખ્યું, 'આવી મા કોઈને ન આપશો. રાજેન્દ્ર નામના એક ટ્વિટર યુઝરે કમેન્ટ કરી હતી કે તેમણે આવું કેમ કર્યું? તેમના બાળક સાથે આવું કોણ કરે છે? સૂરજ સિંહ નામના યુઝરે કહ્યું- ક્રૂર મા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ