બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / આરોગ્ય / monsoon health tips ayurvedic remedies for migraine

હેલ્થ / ચોમાસું શરૂ થતાં જ વધવા લાગે છે આ ખતરનાક બીમારીનો ડર, ગભરાશો નહીં, આયુર્વેદે આપ્યો રામબાણ ઇલાજ

Manisha Jogi

Last Updated: 11:59 AM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઈગ્રેનમાં માથાનો ખૂબ જ દુખાવો થાય છે, અનેક લોકો આ સમસ્યાથી પરેશાન છે. માઈગ્રેન માત્ર ચોમાસામાં જ થાય એ જરૂરી નથી, તે કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે.

  • ચોમાસામાં માઈગ્રેન વધારે થાય છે
  • ચોમાસામાં વાતાવરણ બદલાવાને કારણે આ સમસ્યા વધી જાય છે
  • વાતાવરણમાં પરિવર્તનને કારણે માઈગ્રેન ટ્રિગર થાય છે

માઈગ્રેનના અનેક કારણ હોઈ શકે છે. ચોમાસામાં માઈગ્રેન વધારે થાય છે. જેમ કે, ઉબકા આવવા, વધારે પ્રકાશથી તકલીફ, વધારે અવાજથી તકલીફ થવી. માઈગ્રેનમાં માથાનો ખૂબ જ દુખાવો થાય છે, અનેક લોકો આ સમસ્યાથી પરેશાન છે. માઈગ્રેન માત્ર ચોમાસામાં જ થાય એ જરૂરી નથી, તે કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. ચોમાસામાં વાતાવરણ બદલાવાને કારણે આ સમસ્યા વધી જાય છે. 

હ્યૂમિડિટી લેવલ વધે છે અને બેરોમીટરના પ્રેશરમાં ઘટાડો થાય છે. સ્ટડી પરથી પરથી જાણવા મળ્યું છે કે, આ પ્રકારના પરિવર્તનને કારણે માઈગ્રેન ટ્રિગર થાય છે. બેરોમીટરના પ્રેશરમાં વધારો ઘટાડો થવાને કારણે ઓક્સિજન અને બ્લડ ફ્લો લેવલ પર ખૂબ જ અસર થાય છે. જેના કારણે માઈગ્રેનની શરૂઆત થઈ શકે છે. 

ચોમાસામાં હવામાં ભેજ રહે છે. જેના કારણે માઈગ્રેનમાં વધારે તકલીફ થાય છે. સારી લાઈફસ્ટાઈલ અને ખાનપાન અપનાવીને માઈગ્રેન કંટ્રોલમાં રહે છે. જે માટેના અહીંયા કેટલાક આયુર્વેદ ઉપાય જણાવવામાં આવ્યા છે. 

શિરોલેપા
શિરોલેપાથી માઈગ્રેન અને તણાવને કારણે થતો માનસિક થાક દૂર થાય છે. કેટલીક જડીબુટ્ટીઓ મિશ્ર કરીને એક પેસ્ટ બનાવવામાં આવે છે. આ પેસ્ટ માથા પર રાખવામાં આવે છે અને એક કલાક સુધી કેળાના પાનથી ઢાંકી દેવામાં આવે છે. 

શિરોધરા
ગરમ તેલની એક સામાન્ય ધાર સતત માથા પર નાખવામાં આવે છે. સતત તેલ નાખવામાં આવે છે. જેના કારણે માથામાં કંપન ઊભુ થાય છે. જેથી દિમાગ અને તંત્રિકા તંત્રને માનસિક આરામની ગંભીર સ્થિતિનો અનુભવ થાય છે.

કવલા ગ્રહ
કવલા ગ્રહથી માઈગ્રેનના દુખાવાથી રાહત મળે છે. આયુર્વેદમાં માઈગ્રેનને ઠીક કરવા માટે ચંદનાદિ તેલ અને મહાનયરાની તેલથી માથા પર માલિશ કરવાનું સૂચન આપવામાં આવે છે. 

સ્નેહા નસ્ય
નાકથી આ થેરાપી આપવામાં આવે છે. શિભ્દિન્દુ તેલ અથવા અનુતેલ જેવા ચિકિત્સકીય તેલ નાકમાં ટીપા નાંખીએ તે રીતે નાખવામાં આવે છે, જેથી ખભાનો ઉપરનો દુખાવો દૂર થાય છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ