બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / mohammed shami says ms dhoni best captain for team india very successful

ક્રિકેટ / ના રોહિત, ના વિરાટ.. તો પછી કોણ છે ટીમ ઇન્ડિયાનો બેસ્ટ કેપ્ટન? શમીએ જણાવ્યું નામ

Arohi

Last Updated: 09:43 AM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohammed Shami Team India: મોહમ્મદ શમીને હાલમાં જ ટીમ ઈન્ડિયા માટે સર્વશ્રેષ્ઠ કેપ્ટનને લઈને પ્રશ્ન કરવામાં આવ્યો. તેના પર તેમણે રસપ્રદ જવાબ આપ્યો.

  • ન રોહિત ન વિરાટ 
  • આ છે ટીમ ઈન્ડિયાનો બેસ્ટ કેપ્ટન 
  • શમીએ આપ્યો જવાબ 

ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી ઘણા ખેલાડી કેપ્ટન્સી કરી ચુક્યા છે અને કેપ્ટને ટીમને અલગ સ્તર પર પહોંચાડવામાં રસપ્રદ ભુમિકા નિભાવી છે. સૌરવ ગાંગુલી, મહેંન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલી બાદ હવે રોહિત શર્મા જવાબદારીને સારી રીતે નિભાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન કોણ છે તેના સવાલના જવાબમાં મોહમ્મદ શમીએ કહ્યું કે કોઈ એકને સફળ ગણાવવાનો મતલબ છે તમે ખેલાડીઓની તુલના કરી રહ્યા છે. પરંતુ સફળતાને જોઈએ તો મહેન્દ્ર સિંહ ધોની જ બેસ્ટ કહેવાશે. 

શમીએ જણાવ્યું કોણ છે સૌથી સફળ કેપ્ટન 
શમીને જ્યારે પુછવામાં આવ્યું કે ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટન કોણ કર્યા છે. તેના પર તેમણે કહ્યું કે આવા સવાલના જવાબનો મતલબ કે તમે ખેલાડીઓની તુલના કરી રહ્યા છો. કોઈ એકને સફળ ગણાવવુ ઠીક નથી. કારણ કે આ ઘણી વાતો પર નિર્ભર કરે છે. પરંતુ જો મહેન્દ્ર સિંહ ધોનીની વાત કરવામાં આવે તો જે તેમણે મેળવ્યું તે હજુ સુધી કોઈ નથી કરી શક્યું. 

ધોનીની કેપ્ટન્સીમાં મેળવી આ ઉપલબ્ધિ 
ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટન્સીમાં વિશ્વ કપ અને ટી20 વિશ્વ કપની સાથે આઈસીસીની બીજી પણ ટૂર્નામેન્ટ જીતી. ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી હતી. તેની સાથે સાથે એશિયા કપની પણ ટ્રોફી જીતી. ટીમ ઈન્ડિયાએ ધોનીની કેપ્ટન્સીમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ જેવી દિગ્ગજ ટીમને પણ હરાવી. 

વધુ વાંચો: શું મોહમ્મદ શમી ક્રિકેટ જગત છોડી ફિલ્મી દુનિયામાં કરશે એન્ટ્રી? આપ્યું ચોંકાવનારું નિવેદન

ધોનીનું ઈન્ટરનેશન કરિયર શાનદાર રહ્યું છે. તેની સાથે સાથે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સફળ રહ્યા. ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સને સફળ બનાવી. ચેન્નાઈ અત્યાર સુધી 5 વખત આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. ટીમ 2010, 2011, 2018, 2021 અને 2023માં વિનર બની હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ