બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Modi makes surprise visit to new parliament building, interacts with construction workers

કેટલે પહોંચ્યું કામ / PHOTOS : PM મોદીની વધુ એક સરપ્રાઈઝ વિઝીટ, અચાનક પહોંચ્યાં નવા સંસદ ભવનમાં, ત્યાં 2 કામ કર્યાં

Hiralal

Last Updated: 07:54 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી ગુરુવારે કોઈને પણ કહ્યાં વગર અચાનક નવા બંધાઈ રહેલા સંસદ ભવનની મુલાકાતે પહોંચીને મજૂરો સાથે વાતચીત કરી હતી.

  • નવા સંસદ ભવનની સરપ્રાઈઝ વિઝીટે પહોંચ્યાં પીએમે મોદી
  • બાંધકામ કરી રહેલા મજૂરો અને કામદારો સાથે કરી ચર્ચા
  • 20,000 કરોડના ખર્ચે તૈયાર થઈ રહ્યું છે નવું સંસદ ભવન 

પ્રધાનમંત્રી  મોદી અચાનક નિર્ણય લેવા માટે જાણીતા છે. ક્યારેક તેઓ અગાઉથી નક્કી ન હોય તેવી રીતે ક્યાંકને ક્યાં અચાનક પહોંચીને જાત માહિતી મેળવતા હોય છે. ગુરુવારે સાંજે પણ પીએમ મોદીની આવી એક સરપ્રાઈઝ વિઝિટ સામે આવી હતી જેમાં પીએમ મોદીએ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વગર અચાનક સંસદના નવા બંધાઈ રહેલા ભવન પર પહોંચ્યાં હતા. 

સંસદ ભવનમાં બની રહેલી વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
પીએમ મોદીએ સંસદ ભવનમાં બન્ને ગૃહોમાં ઊભી કરવામાં આવી રહેલી સગવડોની માહિતી મેળવી હતી 

પીએમ મોદીએ સંસદ ભવનમાં બાંધકામમાં લાગેલા મજૂરો અને કામદારો સાથે વાત કરી હતી અને બાંધકામ સંબંધિત માહિતી મેળવી હતી. તેમને કોઈ તકલીફ તો નથીને તે પણ પીએમ મોદીએ મજૂરોને પૂછાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અગાઉ પણ સંસદ ભવનની મુલાકાતે પહોંચ્યાં હતા પરંતુ આ તેમની સરપ્રાઈઝ વિઝીટ હતી. 

20,000 કરોડના ખર્ચે બની રહ્યું છે નવું સંસદ ભવન
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં 20,000 કરોડના ખર્ચે નવું સંસદ ભવન બની રહ્યું છે. હાલમાં તેનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને પીએમ મોદીની તેની પર સીધી નજર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ