બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / modi government's holi present to all epf subscribers

ખુશખબર / મોદી સરકાર હોળી પર આપશે 24 કરોડ લોકોને ખુશખબર, લેવામાં આવશે આ મોટો નિર્ણય

Khevna

Last Updated: 04:39 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતા મહીને EPFO ફાઈનાન્સિયલ યર 2021-22 માટે પીએફ પર વ્યાજ દરને લઈને નિર્ણય લેશે. જાણો વિગતવાર

  • નવી પેંશન સિસ્ટમનું થઇ શકે છે એલાન 
  • 2020-21 માં 8.5% નું વ્યાજ
  • શ્રમ મંત્રીએ નથી આપ્યો કોઈ સંકેત 

નરેન્દ્ર મોદી સરકાર હોળી પહેલા 24 કરોડ પીએફ સબસ્ક્રાઈબર્સને હોળી ગિફ્ટ આપવાની છે. અસલમાં, આવતા મહીને EPFO ફાઈનાન્સિયલ યર 2021-22 માટે પીએફ પર વ્યાજ દરને લઈને નિર્ણય લેવાવાનો છે. આ માટે EPFOની નિર્ણય લેવાવાળી શીર્ષ નિકાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની 11 તથા 12 માર્ચે અસમની રાજધાની ગુવાહાટીમાં બેઠક થશે. કેન્દ્રીય શ્રમ મંત્રી અનુસાર, આ બેઠકમાં વ્યાજ દરોનાં નિર્ણય પ્રસ્તાવ પણ લિસ્ટેડ છે. 

2020-21 માં 8.5% નું વ્યાજ 
EPFOએ ફાઈનાન્સિયલ યર 2020-21 માં પોતાના સબસ્ક્રાઈબરર્સને 8.5 ટકાનું વ્યાજ આપ્યું હતું. હવે સેલરીસ ક્લાસની નજર આવતા મહીને થનાર બેઠક પર છે, જેમાં ચાલુ વિત્ત વર્ષ માટે વ્યાજ દરનું એલાન થશે. 

શ્રમ મંત્રીએ નથી આપ્યો કોઈ સંકેત 
જ્યારે લેબર મિનિસ્ટર યાદવને સવાલ કરાયા કે શું EPFO ગયા વિત્ત વર્ષની જેમ 8.5 ટકાનાં વ્યાજ ડરને કાયમ રાખશે, તો તેમણે તેનો કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે આવતા વિત્ત વર્ષ માટે સેલરીના અનુમાનનાં આધાર પર નિર્ણય લેવાશે. 

વિત્ત મંત્રાલય પાસેથી લેવી પડે છે મંજુરી 
સેન્તાલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠકમાં પીએફ ફંડમાં જમા રકમ પર વ્યાજ દરનો નિર્ણય લેવામાં આવે છે. ત્યાર બાદ વ્યુંઆજ દર સાથે જોડાયેલ પ્રસ્તાવને મંજુરી આપવા માટે વિત્ત મંત્રાલયને મોકલવામાં આવે છે. ત્યાર બાદ વિત્ત મંત્રાલય આ પર નિર્ણય લે છે, જ્યાર બાદ પીએ ફ ખાતાધારકોનાં અકાઉન્ટમાં વ્યાજની રકમ ક્રેડિટ કરવામાં આવે છે. 

નવી પેંશન સિસ્ટમનું થઇ શકે છે એલાન 
એક રિપોર્ટ અનુસાર, આ બેઠકમાં 15,000 થી વધારે બેસિક સેલરી મેળવવાવાળા માટે નવી પેન્શન સ્કીમને લઈને નિર્ણય આવી શકે છે. આ વર્ગ લાંબા સમયથી વધારે અંશદાન પર વધારે પેન્શનની માંગ કરતા રહ્યા છે. આવામાં, સીબીટીની બેઠકમાં આવા કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવામાં આવી શકે છે, જેની મંથલી બેસિક  સેલરી 15,000 થી વધારે છે તથા જે કર્મચારી પેન્શન સ્કીમ 1995માં અનિવાર્ય રૂપથી કવર નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ