બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ministry of external affairs started special twitter handle OpGanga Helpline

સહાય / યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે મોદી સરકાર એક્શન મોડમાં, હવે સીધો જ કરી શકાશે વિદેશ મંત્રાલયનો સંપર્ક

Dhruv

Last Updated: 10:24 AM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીયોને યુક્રેનમાંથી પરત લાવવાનું રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે ભારતીયોને પરત લાવવામાં સહાયતા માટે વિદેશ મંત્રાલયે એક ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઓપગંગા હેલ્પલાઇનની શરૂઆત કરી છે.

  • ભારતીયોને યુક્રેનમાંથી પરત લાવવાનું રેસ્ક્યુ ઓપરેશન પૂરજોશમાં
  • વિદેશ મંત્રાલયે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઓપગંગા હેલ્પલાઇનની કરી શરૂઆત
  • કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર જાહેર કરાયા

ઓપરેશન ગંગા વિશેષ રીતે યુક્રેનથી ભારતીય નાગરિકોને નીકાળવામાં સહાયતા કરવા માટે બનાવવામાં આવેલ છે. ભારતે પહેલેથી જ પોલેન્ડ, રોમાનિયા, હંગરી અને સ્લોવાકિયામાં 24 કલાકમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરી દીધા છે જેથી આ દેશો સાથે જોડાયેલી યુક્રેનની સીમા દ્વારા ભારતીયોને નીકાળી શકાય. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના અભિયાનને ઓપરેશન ગંગા નામ આપવામાં આવ્યું છે.

 

કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર અને WhatsApp નંબર પણ જાહેર કરાયા

રોમાનિયામાં કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબરો છે: +40732124309, +40771632567, +40745161631 અને +40741528123. રોમાનિયામાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટેનું ઈમેલ એડ્રેસ [email protected] છે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે, યુક્રેનથી પ્રભાવિત કોઈ પણ ભારતીય હંગેરીના કંટ્રોલ રૂમ +36 308517373, +36 13257742 અને +36 13257743 પર સંપર્ક કરી શકે છે.  સહાયતા માટે એક WhatsApp નંબર પણ છે: +36 308517373.

સ્લોવાકિયામાં કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબરો +421 252631377, +421 252962916 અને +421 951697560 છે. ઈમેલ એડ્રેસ [email protected] છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ