બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Minister of State for Railways Darshana Zardosh's announcement, train will start between Bilimora-Waghai

સડસડાટ / રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશની દક્ષિણ ગુજરાતને ભેટ, વિશેષ ટ્રેન દોડાવાની કરી જાહેરાત

Vishnu

Last Updated: 10:05 PM, 30 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણા સમયથી લોકો બીલીમોરા-વઘઇ વચ્ચે ફરી નેરોગેજ ટ્રેન દોડાવાની માંગ કરી રહ્યા હતા, ટ્રેન શરૂ કરી દ.ગુજરાતના લોકોને મોટી રાહત અપાઈ છે.

  • રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશની મોટી જાહેરાત 
  • બીલીમોરા-વઘઇ નેરોગેજ ટ્રેનને લઇ આતુરતાનો આવ્યો અંત
  • 4 સપ્ટેમ્બરથી બીલીમોરા-વઘઇ ટ્રેન શરૂ કરવાની કરી જાહેરાત

દક્ષિણ ગુજરાતથી કેન્દ્રની સરકારમાં પ્રભુત્વ ધરવાતા નવનિયુક્ત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ દક્ષિણ ગુજરાતના લોકોને જન્માષ્ટમીના પાવન દિવસે મોટી ભેટ આપી છે કેટયાલ સમયથી દક્ષિણ ગુજરાતના લોકોની માગણી હતી કે બીલીમોરા-વઘઇ વચ્ચે નેરોગેજ ગેજ ટ્રેન દોડાવવામાં આવે.

ત્યારે આજે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશએ 4 સપ્ટેમ્બરથી નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ નેરોગેજ ટ્રેનથી લોકોની મુસાફરી તો આસાન બનશે જ પણ સાથે પ્રકૃતિનો આનંદ પણ માણવા મળશે. આ ટ્રેનને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં મુસાફરો માટે તમામ પ્રકારની સુવિધાઓ પણ રાખવામાં આવી છે. ખાસ કરીને આદિવાસી લોકોને આ નેરોગેજ ટ્રેન શરૂ થવાથી બેવડો ફાયદો થશે. 

હેરિટેજ ટ્રેન છે ખાસ
જન્માષ્ટમીના દિવસે દ.ગુજરાતના આદિવાસી લોકોને તેમજ પ્રવાસીમાટે મોટી જાહેરાત રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશ દ્વારા કરવામાં આવી છે. ત્યારે 4 સપ્ટેમ્બરથી બીલીમોરા-વઘઇ વચ્ચે આદિવાસી જિલ્લાઓને જોડતી ટ્રેન ફરી શરૂ કરવામાં આવી છે. નેરોગેજ લાઈન પર દોડતી આ હેરિટેજ ટ્રેન ખાસ સવલતોથી સજ્જ છે. ટ્રેન શરૂ થવાથી આસપાસ મુસાફરોને તો મોટી રાહત મળશે જ પણ સાથે સાથે પ્રવાસીઓ પણ વિશેષ હેરિટેજ ટ્રેનની સુવિધાનો પણ લાભ લઈ શકશે સાથે સાથે નવસારીના બીલીમોરાથી ડાંગના વઘઇ વચ્ચેના આ ટ્રેનના રૂટથી પ્રકૃતિનો આનંદ પણ માણી શકાશે. ટ્રેનમાં બેઠક વ્યવસ્થાથી માંડી તમામ સવલતો પણ ભોગવી શકાશે ત્યારે ફરી એકવાર ટ્રેન શરૂ થવાથી દક્ષિણ ગુજરાતના લોકો જાહેરાતને આવકારી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ