બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Met in a deserted place... then forced to have a gay relationship...: A big revelation in the case of friend killing a friend in Ahmedabad

ધરપકડ / અવાવરુ જગ્યાએ મળ્યા... પછી ગે સંબંધ બાંધવાનું દબાણ કર્યું...: અમદાવાદમાં મિત્રએ જ મિત્ર હત્યા કરવા મામલે મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 04:54 PM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં ચાંદખેડામાં થયેલી હત્યામાં સમલૈગિક સબંધોનું કનેક્શન સામે આવ્યું છે. ત્યારે પોલીસે કમલેશ રોત નામનાં આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો.

  • અમદાવાદના ચાંદખેડામાં થયેલી હત્યામાં સમલૈંગિક સંબંધોનું કનેક્શન 
  • પોલીસે કમલેશ રોત નામના આરોપીની કરી ધરપકડ
  • મૃતકે આરોપી સાથે જબરદસ્તી સંબંધ બાંધવા કર્યું હતું દબાણ

અમદાવાદનાં ચાંદખેડામાં તા. 20 ઓક્ટોબરનાં રોજ જયેશ પરમાર (ઉ.વર્ષ. 45)  યુવકની હત્યા થઈ હતી. આ હત્યાને લઈ મૃતકનાં પરિવારજનો દ્વારા ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. મૃતકનાં પરિવારજનોની ફરિયાદનાં આધારે ચાંદખેડા પોલીસે તપાસ શરૂ કરતા ચાંદખેડા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.

ચાંદખેડામાં થયેલી હત્યામાં સમલૈંગિક સંબંધોનું કનેક્શન

ચાંદખેડા પોલીસે આરોપી કમલેશ રોત નામનાં  શખ્સની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી હતી. ત્યારે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થવા પામ્યા હતા. જેમાં  આરોપી કમલેશ તેમજ મૃતક જયેશ વચ્ચે સમલૈગિક સબંધો હતા. તેમજ અનેકવાર બંને વચ્ચે સમલૈગિક સબંધ બંધાયા હતા. ત્યારે બનાવનાં દિવસે મૃતક જયેશે આરોપી કમલેશ સાથે જબરજસ્તી સબંધ બાંધવા દબાણ કર્યું હતું. જે બાબત કમલેશને  ન ગમતા તેણે જયેશ પર હુમલો કરતા જયેશનું મોત થયું હતું.
 

શ્રીપાલ શેષમા (DCP, ઝોન 2, અમદાવાદ) 

પોલીસે મૃતકની ઓળખ કરી 
આ બાબતે DCP  ઝોન-2 નાં શ્રીપાલ શેષમાએ જણાવ્યું હતું કે ચાંદખેડા પોલીસને માહિતી મળી હતી કે, ઝાડીઓ વચ્ચે કોઈ લાશ પડી છે.  ત્યાર બાદ પોલીસ ત્યાં પહોંચી હતી.  ત્યારે મૃતકની લાશની ઓળખ કરવા અશક્ય હતી. જે બાદ પોલીસ દ્વારા મૃતકની ઓખળ કરવાની તજવીજ હાથ ધરી હતી. જે બાદ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.  ત્યારે પોલીસ દ્વારા હ્યુમન એન્ડ ઈન્ટેલિજન્સનાં બેઝ પર અમે આ કેસ ડિટેક્ટ કર્યો છે.  જે બાદ આરોપીની પૂછપરછ કરતા આરોપીએ ખુલાસો કર્યા હતો કે આરોપી તેમજ મૃતક વચ્ચે સમલૈગિંક સબંધ હોવાનો ખુલાસો થયો હતો. તેમજ મૃતકે આરોપી સાથે જબરજસ્તી સબંધ બાંધવા દબાણ કર્યું હતું. મૃતકે જબરજસ્તી કરતા આરોપીએ હત્યા નિપજાવી હોવાનો પણ પોલીસની પૂછપરછમાં ખુલાસો કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ