બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Men disguised as monks knocked a woman unconscious near Lalinamadh in Talod, Sabarkantha.

આરોપ / સાબરકાંઠા: તલોદમાં સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી!, ગામલોકોએ દોડાવી દોડાવીને માર્યા, જુઓ વીડિયો

Dinesh

Last Updated: 10:02 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તલોદના લાલીનામઢ પાસે સાધુના વેશમાં આવેલા શખ્સોએ મહિલાને બેભાન કરી, ગ્રામલોકોએ નકલી સાધુઓને મેથીપાક આપ્યો

  • સાબરકાંઠાના તલોદના લાલીનામઢ પાસે હોબાળો
  • સાધુના વેશમાં આવેલા શખ્સો પર મહિલાને બેભાન કરવાનો આરોપ
  • સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર્યો માર 

સાબરકાંઠાના તલોદમાં સાધુના વેશમાં તોતિંગ ઝડપાયા છે. જેને લઈ તલોદના લાલીનામઢ પાસે હોબાળો મચ્યો હતો. સાધુના વેશમાં આવેલા શખ્સો પર મહિલાને બેભાન કરવાનો આરોપ છે. જે મામલે સાધુના વેશમાં આવેલા શખ્સોને લોકોએ માર માર્યો છે. 


 મહિલાને બેભાન કરી હતી
પાપ્ત વિગતો મુજબ સાબરકાઠાના તલોદ તાલુકાના લાલીનામઢ ગામે પાંચથી વધુ શખ્યો નકલી સાધુના વેશમાં ગામમાં ઘૂસી આવ્યા હતા અને જેમણે એક મહિલાને બેભાન કરી હોવાનો પણ આક્ષેપ છે જે સમગ્ર મામલે ગ્રામલોકોને જાણ થતાં તે નકલી સાધુઓને માર મારી ત્યાંથી ભગાડવામાં આવ્યા હતાં. જેઓ રિક્ષા લઈને આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે તેમજ તોતિંગ કરી પૈસા પડાવતા હોવાના પણ આરોપ છે.

પાંચથી વધુ નકલી સાધુઓથી ગામલોકોમાં ફફડાટ
ગામમાંથી પાંચથી વધુ નકલી સાધુઓને માર મારી ભગાડવામાં આવ્યા છે પરંતુ ગ્રામલોકોમાં અત્યારે ફફડાટ વ્યાપ્યો છે. જેને લઈ અત્યારે સમગ્ર ગામમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, જો કે, ગ્રામલોકોએ કહ્યું હતું કે, મહિલાને માથે હાથ ફેરવી બેભાન કરવા બાબતે જે તમામ નકલી સાધુઓની ધોલાઈ કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ