બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Daily Horoscope / Material comforts will increase, business will get moderate fruits, see today horoscope

10 માર્ચ / ધનલાભના પ્રચંડ યોગ, આ રાશિના જાતકોનો રવિવાર રહેશે રંગીલો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:58 PM, 10 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
10 03 2024 રવિવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ અમાસ
નક્ષત્ર પૂર્વભાદ્રપદ
યોગ સાધ્ય
કરણ નાગ
રાશિ કુંભ (ગ.સ.શ.ષ.) રાત્રે 8:38 પછી મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
મેષ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતાનો અનુભવ થશે તેમજ ધંધામાં આકસ્મિક ધનલાભની સંભાવના બને છે તેમજ જમીન અથવા ખેતીમાં લાભ જણાશે, નોકરીમા સારા અધિકાર કે પ્રમોશનની શક્યતા જણાય

વૃષભ (બ.વ.ઉ.
ધ્યેય પ્રાપ્તિમાં સફળતા મળશે અને સરકારી કામમાં અનુકૂળતા રહેશે તેમજ ભૌતિક સુખ-સુવિધામા વૃદ્ધિ થશે, વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે

મિથુન (ક.છ.ઘ.) 
માનસિક અશાંતિનો અનુભવ થશે અને કામમાં મહેનત વધારે કરવી પડશે તેમજ ધન બાબતે પરેશાની જણાશે, વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે 

કર્ક (ડ.હ.) 
પારિવારિક ક્લેશનો સામનો કરવો પડશે અને સામાન્ય માનસિક તનાવ જણાશે તેમજ પાચન સંબંધી તકલીફ જણાશે અને ઉપરી અધિકારીથી તકલીફ જણાશે

સિંહ (મ.ટ.) 
પારિવારિક સંબંધોમાં લાભ થશે અને સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે તેમજ આર્થિક સુખ સારું મળશે, કામકાજમાં પ્રગતિ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
વિકાસના કામમાં સફળતા મળશે અને વિરોધપક્ષથી વિજય મેળવશો તેમજ ન્યાય તમારા પક્ષે રહેશે, ધંધામાં લાભ થશે

તુલા (ર.ત.) 
તુલા રાશિના જાતકોને કરેલા પ્રયત્નો ઓછા ફળદાયી બનશે તેમજ સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે અને સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે, લેવડ-દેવડમાં મુશ્કેલી રહેશે

વૃશ્ચિક (ન.ય.) 
અકારણ ચિંતાથી કામ બગડશે અને ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે તેમજ કામકાજમાં ઓછી સફળતા જણાય છે,  મહેનત વધે અને ફળ ઓછું મળે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે અને રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે તેમજ આર્થિક બાબતોમાં વિકાસ થશે, સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે

મકર (ખ.જ) 
ખોટા ખર્ચાઓથી પરેશાનીમાં વધારો થશે અને યોગ્ય અંતરથી કામ કરવાથી લાભ થશે તેમજ નોકરીમાં થોડી પરેશાની જણાશે, ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે 

કુંભ (ગ.શ.ષ.સ.) 
ધંધાકીય ક્ષેત્રમાં સફળતા મળશે અને પદોન્નતિ માટે નવી તકો મળશે તેમજ પરિવારનો પ્રેમ મેળવી શકશો, આપના મનની મૂંઝવણો દૂર થશે 

મીન (દ.ચ.ઝ.થ) 
કામકાજમાં સાવચેતીથી કામ કરવું અને અચાનક ખર્ચથી પરેશાની વધશે તેમજ સ્વજનો દ્વારા પરેશાની સંભવે છે, નોકરીયાત વર્ગ માટે સારો સમય છે 

વાંચવા જેવું: શિવ શિવ..ભાંગનો નશો હદ બહાર થયો હોય શું કરવું? આ ઘરેલુ નુસખાઓથી મળશે રાહત

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 12:28 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4:30 થી 6:00 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અહીં ક્લિક કરીને અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ