બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / many coincidences are being made in sawan 2023 after years

શ્રાવણ 2023 / વર્ષો બાદ શ્રાવણ માસમાં બની રહ્યો છે આ અદભુત સંયોગ, ધન સહિત આ રાશિના જાતકોને થશે અનેક લાભ

Bijal Vyas

Last Updated: 05:21 PM, 26 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. શ્રાવણમાં ભગવાન ભોળાનાથની વિધિ-વિધાન સાથે પૂજા-અર્ચના કરવામાં આવે છે. તો આવો જાણીએ વિગત...

  • શ્રાવણ મહિનામાં આ વખતે વર્ષો બાદ દુર્લભ સંયોગ
  • શ્રાવણ 59 દિવસોનો હશે અને આ વખતે શ્રાવણમાં કુલ 8 સોમવાર હશે
  • આ ત્રણ રાશિઓના જાતકોને મળશે ભોળાનાથના વિશેષ આશીર્વાદ 

Sawan 2023: શ્રાવણનો મહિનો પોતાની સાથે એક દુર્લભ અને શુભ યોગ લઇને આવ્યો છે. જે ત્રણ રાશિઓ માટે ધન અને સમુદ્ધિ લાવશે. હિન્દુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનામાં આ વખતે વર્ષો બાદ દુર્લભ સંયોગ બનવા જઇ રહ્યો છે. જેનો લાભ અને રાશિઓના જાતકોને મળશે. આ વર્ષે શ્રાવણ 59 દિવસોનો હશે અને આ વખતે શ્રાવણમાં કુલ 8 સોમવાર હશે. 

ક્યાં સુધી રહેશે શ્રાવણ 2023
આ વર્ષે શ્રાવણ 4 જુલાઇ 2023ના રોજથી શરુ થઇને 31 ઓગષ્ટ 2023 સુધી રહેશે. જ્યોતિષ અનુસાર, આવો શ્રાવણ 19 વર્ષોમાં જ જોવા મળે છે. 

શ્રાવણનો દુર્લભ સંયોગ કઇ રાશિઓને મળશે લાભ
શ્રાવણ મહિના દરમિયાન ધન, તુલા અને મીન રાશિના જાતકો પોતાના જીવનમાં સકારાત્મ બદલાવનો અનુભવ કરી શકશે. આ રાશિઓના જાતકોને ભગવાન શંકરની કૃપા પ્રાપ્ત થશે....

શિવજીને ભૂલથી પણ તાંબાના પાત્રમાં દૂધ અર્પણ ન કરવું, નહીં તો ભગવાન શંકર થઇ  જશે નારાજ!/ Somwar lord shiv puja do not dudh abhishek in copper vessel

ધન રાશિઃ 
શ્રાવણ મહિના દરમિયાન ધનુ રાશિના જાતકો પર ભગવાન શિવની કૃપા દ્રષ્ટિ બની રહેશે. તમે પોતાના જીવનમાં સકારાત્મકતાની વૃદ્ધિનો અનુભવ કરી શકશો. જેનાથી તમે તમારા પ્રયાસોમાં સફળતા મેળવી શકશો. કોઇ પણ વૈવાહિક પરેશાની જે તમને ચિંતામાં રાખે છે, તે દૂર થશે અને એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તમારી સામે આવી શકે છે. જેનાથી નોકારી ધંધામાં વિકાસ અને સફળતા મળશે. 

તુલા રાશિઃ 
તુલા રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો શુભ રહેશે. તમારા સપના હકીકતમા બદલાશે અને નવી નોકરી મળવાની શક્યાતા પણ છે. પગારમાં વધારો થશે. ભગવાન શિવનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે. જેનાથી તમારા લાંબા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થશે. શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત કરવાથી તમને ખૂબ લાભ થશે. 

શા માટે ભગવાન શિવજી ગળામાં નાગ, માથે ચંદ્ર ને હાથમાં કરે છે ત્રિશુલ ધારણ?  પાછળ રહેલું છે કંઇક આવું રહસ્ય/ why lord shiva keep trishul wear snake  around neck know its ...

મીન રાશિઃ
મીન રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો પવિત્ર સાબિત થશે. તમારા બધા સપના સાચા થશે અને ભગવાન શિવની વિશેષ કૃપા તમારી પર બની રહેશે. જો તમે વિદેશ યાત્રા માટે ઉત્સુર છે તો આ તેજ સમય છે. જ્યારે તમારી ઇચ્છા પૂરી થશે. આ ઉપરાંત જો તમે વાહન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો શ્રાવણ મહિનામાં આ શક્ય બની શકે છે, તમારા કરિયર માટે સારો સમય છે, તમને સફળતા અને સમૃદ્ધિનો અનુભવ થશે.  

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ