બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Mansi a resident of Aurangabad Maharashtra succeeded in UPSC

સંઘર્ષ થી સફળતા સુધી / પિતાનું સપનું પૂરું કરવા MBBS છોડી UPSCની તૈયારીમાં જોતરાઈ માનસી સોનવણે, 2 વખત થઈ નાપાસ, પછીની કહાની રસપ્રદ

Kishor

Last Updated: 11:42 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતાનું અધૂરું સપનું પૂરું કરવા માનસી સોનાવણે MBBSને અધવચ્ચે છોડીને સિવિલ સર્વિસની તૈયારી શરૂ કરી જેમાં બે વખત ફેઈલ થયા બાદ ત્રીજી વખત સફળતા મેળવી આજે તે પ્રેરણારૂપ બની છે.

  • માનસી સોનાવણેની સફળતાની કહાની
  • પિતાનું અધૂરું સપનું પૂરું કરવા માનસી સોનાવણે MBBSને અધવચ્ચે છોડ્યુ
  •  સિવિલ સર્વિસમાં સફળતા મેળવી બની ગઈ પ્રેરણા સ્ત્રોત

પોતાના સપનાને હકીકતની પાંખ આપવા માટે દિવસ રાત એક કરી મહેનત કરતા લોકો માટે  માનસી સોનાવણે નામના અધિકારી પ્રેરણા સ્ત્રોત બન્યા છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી  માનસીએ પ્રાથમિક શિક્ષણ નાસિકમાંથી પૂરું કર્યું છે, બાદમાં ઔરંગાબાદની સરકારી કોલેજમાંથી આર્ટ્સમાં એડમિશન મેળવી ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યું હતુ. જ્યારે માનસીના પિતા એકાઉન્ટન્ટ છે અને તેઓ પોતે સિવિલ સર્વિસમાં જોડાવા માંગતા હતા. પરંતુ તેઓ સફળતાથી દૂર રહ્યા હતા.

તૈયારી બાદ UPSC ની પરીક્ષા આપી

માનસીએ MBBSમાં પ્રવેશ મેળવી રહી હતી. આ દરમિયાન પોતે પિતાનું અધૂરું સપનું પૂરું કરવાનું વિચાર્યું અને તેણે MBBSને અધવચ્ચે છોડીને આર્ટ્સમાં એડમિશન લીધું હતું. બાદમાં ડિગ્રી મેળવી તે સિવિલ સર્વિસની તૈયારીમાં લાગી ગઈ હતી. સમગ્ર સિસ્ટમ સમજી અને આ માટે તેણે પ્રથમ પેપર પણ આપ્યું હતું. બાદ તેમણે UPSCની પરીક્ષા આપી હતી. તેણી બીજા પ્રયાસમા પણ સફળતાથી દુર રહી હતી. જોકે પોતાને ભૂલનું ભણ થયું અને આ ભૂલો સુધારી તેણીએ ત્રીજા પ્રયાસમાં યુપીએસસીની પરીક્ષામાં સફળતા હાંસલ કરી લીધી હતી.

627મો રેન્ક પણ હાંસલ કર્યો

માનસી સોનાવણે UPSC 2021ની પરીક્ષામાં 627મો રેન્ક પણ હાંસલ કરી પોતાનું નામ ચમકતું કરી દીધું છે. જે ઇન્ડિયન ડિફેન્સ એકાઉન્ટ્સ સર્વિસમાં ડિફેન્સ એકાઉન્ટન્ટ તરીકે સિલેક્ટ થઇ છે. ત્યારે માનસીની આ સફળતા અને સંઘર્ષની કહાની પરથી તમામ લોકોએ જાણવું જોઈએ કે સપના માટે ગમે તેવું જોખમ લેવુ પડે તો પાછી પાની ન કરવી જોઈએ. અને નિષ્ફળતા પછી પણ હાર ન માનવી જોઈએ. કારણ કે કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ