બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / man urinating on female passenger in Air India case

ભારત / ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરવાના મામલે Air Indiaએ જારી કર્યું નિવેદન, આપ્યું પુરુ રિફંડ

Vaidehi

Last Updated: 04:30 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા યાત્રી પર પેશાબ કરવાનાં કેસમાં એયર ઈન્ડિયાએ જણાવ્યું કે પીડિત મહિલાને કાર્યવાહી માટેની પ્રારંભિક વિનંતીને પાછી ખેંચી લીધેલ છે.

  • Air Indiaનો મામલો થયો બંધ
  • પીડિત મહિલા યાત્રીએ ફરિયાદ પાછી ખેંચી
  • પુરુષ પેસેન્જરે મહિલા યાત્રી પર પેશાબ કર્યાનો આરોપ

એયર ઈન્ડિયાનાં વિમાનમાં એક મહિલા યાત્રી પર પેશાબ કરવાનાં મામલે એયર ઈન્ડિયાની પ્રતિક્રિયા આવી છે. એયર ઈન્ડિયાએ જણાવ્યું કે પીડિત મહિલાએ કાર્યવાહી માટેની પોતાની પ્રારંભિક વિનંતીને પાછી ખેંચી લીધેલ છે તેથી DGCAએ કાયદા અમલીકરણકર્તાઓને નથી બોલાવ્યું. 

Air Indiaએ આપી માહિતી
Air Indiaએ કહ્યું કે પીડિત મહિલા અને આરોપીની વચ્ચે સુલેહ થઈ ગઇ હોય તેવું લાગી રહ્યું છે તેથી અમે આ મામલે રિપોર્ટ નથી કરી. આ સાથે જ માહિતી આપી કે પીડિત મહિલાને યાત્રાનું સમગ્ર ભાડું પરત કરી દીધેલ છે.

શું હતો સમગ્ર મામલો?
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી 26 નવેમ્બરની ફ્લાઇટમાં નશામાં ધૂત એક પુરુષ પેસેન્જરે એક મહિલા પેસેન્જર ઉપર પેશાબ કરી દીધેલ હતું. આ સમગ્ર મામલા પર એયર ઇન્ડિયાનાં પ્રવક્તાએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એયરલાઇનનાં મામલાને ઘણી ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પ્રવક્તા અનુસાર કંપનીએ આરોપી યાત્રી પર આવનારાં 30 દિવસ સુધી યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધેલ છે. તેમણે કહ્યું કે કંપની પાસે કોઇપણ યાત્રીની યાત્રા પર વધુમાં વધુ 30 દિવસનો પ્રતિબંધ લગાવવાનો અધિકાર હોય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ