બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મનોરંજન / બોલિવૂડ / Malaika arora did sexy dance moves on the bar table for a free drink video goes viral

OMG / ફ્રી ડ્રિંક માટે બાર ટેબલ પર ચડી મલાઈકાએ કર્યા સેક્સી ડાન્સ મૂવ્સ, યુઝર્સે કહ્યું- કંઈ કામ નથી એટલે આ રીતે...

Arohi

Last Updated: 11:57 AM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલાઈકા પાસે હવે કોઈ કામ બચ્યું નથી, તેથી તેણે અંગત જીવનને કમાણીનું સાધન બનાવી લીધું છે. ત્યાં જ મલાઈકાનો એક વીડિયો સામે આવ્યો છે જે પબ ટેબલ પર ફ્રી ડ્રિંક માટે ડાન્સ કરી રહી છે.

  • મલાઈકા પાસે નથી રહ્યું કોઈ કામ? 
  • પબમાં ફ્રી ડ્રિંક માટે કર્યો ડાન્સ 
  • સામે આવ્યો વીડિયો 

મલાઈકા અરોરાએ તાજેતરમાં તેના શો મૂવિંગ ઇન વિથ મલાઈકામાં ખુલાસો કર્યો હતો કે તેણે પબમાં ટેબલ પર ફ્રી ડ્રિંક્સ માટે ડાન્સ પણ કર્યો છે. મલાઈકા મૂવિંગ ઈન વિથ મલાઈકા પર પહેલાથી જ ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો કહે છે કે મલાઈકા પાસે કોઈ કામ બાકી નથી તેથી તે પોતાની પર્સનલ લાઈફના સીક્રેટ્સ અને ઘરેલુ ઝગડાનો સહારો લઈને કમાણી કરી રહી છે.

મલાઈકા અરોરાનો ડાન્સ વીડિયો વાયરલ
મૂવિંગ ઈન વિથ મલાઈકાની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં મલાઈકા રેસ્ટોરન્ટ કે પબના ટેબલ પર ચડીને ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે. મલાઈકા અરોરાની આ સ્ટાઈલ જોઈને તેના ફેન્સ તો એન્જોય કરી રહ્યા છે. પરંતુ કેટલાક નેટીઝન્સ પણ તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

ફ્રી ડ્રિંક માટે મલાઈકાએ કર્યો ડાન્સ 
મલાઈકા અરોરાએ શો દરમિયાન જણાવ્યું કે, તે પોતાની નારાજ બહેન અમૃતા અરોરાને મનાવવા માટે ગોવા જાય છે. શોમાં જોવા મળ્યું કે અમૃતા મલાઈકાને ચેલેન્જ આપે છે અને કહે છે, ચલ તુ પોતાના ચાર્મ અને જાદુ ચલાવો અને મને ફ્રી ડ્રિંક પિવડાવીને બતાવો. મલાઈકા પણ ચેલેન્જ સ્વીકારે છે અને બાર માલિક પાસે પહોંચી જાય છે.

બાર ટેબલ પર મલાઈકાએ બતાવ્યા સેક્સી મૂવ્સ 
મલાઈકા અરોરા બારના માલિકને કહે છે, હું મારું પર્સ ભૂલી ગઈ છું અને અમને અહીં સારું લાગે છે, જો તમે... બાર માલિક કહે છે, શું તમે ખરેખર ભૂલી ગયા છો કે વાક કંઈક અલગ છે. મલાઈકા કહે છે કે, તે ખરેખર તેનું પર્સ ભૂલી ગઈ છે. 

આના પર બાર માલિક કહે છે, મારી એક શરત છે, તમે જે ડ્રિંક ઈચ્છો તે અમે તમને આપીશું, પરંતુ બદલામાં તમારે કંઈક કરવું પડશે. બાર માલિકની આ શરત પછી મલાઈકા અરોરા ફ્રી ડ્રિંક માટે બાર ટેબલ પર ચડીને પોતાના સેક્સી મૂવ્સ બતાવતી જોવા મળે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ