બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:29 AM, 9 March 2024
મલાઈકા અને અર્જુન ગઈકાલે રાત્રે ફરી સાથે સ્પોટ થયા હતા. મોડી રાત્રે અર્જુન કપૂર પોતાની ગાડીમાં મલાઈકા અરોડાને તેમના ઘરે ડ્રોપ કરવા ગયા હતા. અર્જુન પોતાની ગાડીમાં મલાઈકાને તેમના ઘરે મુકવા ગયા હતા. બન્ને લાંબા સમય બાદ સાથે જોવા મળ્યા. ફેંસ બન્નેને સાથે જોઈને ખુશ થઈ રહ્યા છે બીજી તરફ તેમના મનમાં સવાલ પણ ઉઠી રહ્યો છે કે બધુ ઠીક તો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મલાઈકાને ડ્રોપ કરવા આવ્યા અર્જુન
મોડી રાત્રે મલાઈકાને ઘરે ડ્રોપ કરવા આવેલા અર્જન કપૂર સૂટ-બૂટમાં તૈયાર જોવા મળી રહ્યા હતાં. ત્યાં જ મલાઈકા કેઝ્યુઅળ લુકમાં જોવા મળી. અર્જુન કપૂરની ઝલક કેમેરામાં કેદ થઈ. પરંતુ જોઈ શકાય છે કે અર્જુન કપૂર શર્ટ, ટાઈ અને બ્લેઝરમાં એકદમ તૈયાર જોવા મળી રહ્યા છે.
મલાઈકા અરોડા ગાડીમાંથી ઉતર્યા બાદ પણ પાપારાજીના કેમેરાથઈ બચતી જોવા મળી રહી હતી. એક્ટ્રેસે વ્હાઈટ કલરનું કટસ્લીવ ટોપ, પીચ કલકનું લૂટ બોટમ પેટ્સ અને વ્હાઈટ હાઈ હીલ્સ પહેરી હતી. મલાઈકા અરોપાડએ સટલ મેકઅપની સાથે પોતાના વાળને ઓપન રાખીને સ્ટાઈલ કર્યા હતા.
વધુ વાંચો: આ રાજ્યમાં ફિલ્મ Article 370 કરાઇ ટેક્સ ફ્રી, જાણો કેમ, CMએ જણાવ્યું કારણ
Arjun Kapoor being the perfect gentleman as he drops Malaika home ❤️#malaikaarora #arjunkapoor pic.twitter.com/gSDnByPTYX
— Viral Bhayani (@viralbhayani77) March 8, 2024
મલાઈકા-અર્જુન બ્રેઅપ રૂમર્સ
જણાવી દઈએ કે જાન્યુઆરી 2024માં એવી ખબર સામે આવી હતી કે મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થઈ ગયું હતું. પરંતુ બન્નેએ પોતાના સંબંધને બીજો મોકો આપ્યો અને હવે તે સાથે છે. આ ખબરો બાદથી જ મલાઈકા અને અર્જુન સાથે ઓછા જોવા મળી રહ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.