બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / mahesh-pansana-arrested-from-mumbai

NULL / મુંબઇ: 8 વર્ષથી ફરાર મહેશ પરસાણાની ધરપકડ 150 કરોડનું ફેરવ્યું હતું ફુલેકું

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મુંબઇ: 8 વર્ષથી ફરાર કૌભાંડી મહેશ પરસાણાની ધરપકડ થઈ છે. રૂ. 150 કરોડના કૌભાંડ બાદ મહેશ પરસાણા ફરાર હતો. આરોપી મહેશ પરસાણાની મુંબઈમાંથી ધરપકડ થઈ છે.

આરોપીએ રાધાકૃષ્ણ મિત્ર મંડળ નામની કંપની બનાવીને કૌભાંડ આચર્યુ હતું. લોકોને આરોપીએ એકના ડબલની લાલચ આપીને છેતરપિંડી આચરી કૌભાંડ કર્યુ હતું. જેથી આરોપી મહેશ પરસાણાની મુંબઈથી ધરપકડ થઈ છે અને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના નગરજનોને બાઇક એક્ટિવા તેમજ સોનાના સિક્કા અને જમીનોના પ્લોટો આપવાની લાલચ આપીને રૂપિયા 150 કરોડનું ફુલેકું અલ્પેશ વસોયા એન્ડ કંપનીએ ૨૦૧૦માં કર્યુ હતું.

જો કે જે તે વખતે બાપુનગરના શ્યામ શિખર કોમ્પ્લેક્સમાં આવેલ શાયોના આર્કડેમાં આ યોજના ચલાવવામાં આવતી હતી. તે રાતો-રાત બંધ થઇ જવાથી લાખ્ખો લોકોના કરોડો રૂપિયા ડુબ્યા હતા અને સંચાલકો રફુચક્કર થયાં હતા. 

ત્યારે ગતરોજ મુંબઇ ખાતેથી કૌભાંડી મહેશ પરસાણાની ધરપકડ કરવામાં આવી હતી. રાધા કૃષ્ણ મિત્રમંડળના નામની લેભાગુ કંપની ખોલીને એકના ડબલ કરવાની લાલચ આપનાર મહેશ પરસાણા અને તેના અન્ય સાગરીતો છેલ્લા 8 વર્ષથી ફરાર છે ત્યારે ગઇકાલે મહેશ પરસાણા મુંબઇમાંથી ઝડપાતા આજરોજ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ