બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ભારત / madhya pradesh election result 2023 bjp strategy to win with huge margin inside story shivraj singh chouhan

Assembly Elections 2023 / ચૂંટણી પહેલા કોંગ્રેસની હવા હતી પણ છેલ્લી ઘડીએ ભાજપે આ રીતે પલટી નાંખી બાજી... જાણો MPમાં ફતેહની ઈનસાઈડ સ્ટોરી

Arohi

Last Updated: 04:47 PM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Madhya Pradesh Election Result 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણી માટે રવિવારે મતગણતરી થઈ. જેમાં બીજેપી જીતના આંકડાની ખૂબ જ નજીક પહોંચી ચુકી છે.

  • વિધાનસભા ચુંટણી માટે રવિવારે મતગણતરી થઈ
  • મધ્ય પ્રદેશમાં ફરી બની રહી છે BJPની સરકાર 
  • છેલ્લી ઘડીએ ભાજપે આ રીતે પલટી નાંખી બાજી

મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં BJP શાનદાર લીડ મેળવી છે. એક વખત ફરી બીજેપી સત્તામાં આવવા જઈ રહી છે. મધ્ય પ્રદેશમાં જીત માટે આ વખતે પાર્ટીએ શું રણનીતિ બનાવી હતી કે તેને ભારે જીત મળી? આ વખતે પાર્ટી નેતાઓનું કહેવું છે કે વોટિંગથી 4 એઠવાડિયા પહેલા જ પાર્ટીએ એટલો જોરદાર પ્રયત્ન કર્યો કે જે સર્જીકલ સ્ટ્રાઈકની જેમ અસર કર્યો અને આ પ્રયત્નએ ગેમ પલટી નાખી. 

પાર્ટીની જીત માટે કરવામાં આવ્યું આ કામ 
પાર્ટી સૂત્રો અનુસાર રાજ્યમાં ચૂંટણી પ્રચારની જવાબદારી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે લીધી હતી. પીએમ મોદીએ કેમ્પેન સંભાળ્યું અને અમિત શાહે જમીની સ્તર પર પાર્ટીની જીત માટે કામ કર્યું. 

ત્યાં જ પાર્ટીની જનઆશીર્વાદ યાત્રાનું નેતૃત્વ કરવાની જવાબદારી શિવરાજની જગ્યા પર કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી. અહીં સુધી કે મુખ્યમંત્રી ઉમ્મેદવાર માટે પણ શિવરાજ સિંહ ચૌહાણના નામની જાહેરાત ન કરવામાં આવી. તેના ઉપરાંત, બીજેપીએ મહિલાઓ માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી. 

રણનીતિ અને માઈક્રમેનેજમેન્ટ પર ખાસ ધ્યાન 
એક રિપોર્ટ અનુસાર બીજેપીના એક સીનિયર નેતાએ કહ્યું કે પાછલા થોડા અઠવાડિયામાં પાર્ટીએ પોતાની રણનીતિ અને માઈક્રો-મેનેજમેંટ પર ખાસ કામ કર્યું છે જેથી કાર્યકર્તા ચુંટણીના પરિણામ માટે કામ કરે અને પાર્ટીને વિજયી બનાવી શકે. બીજેપી નેતાએ કહ્યું કે 2018ની વિધાનસભા ચુંટણી આ વખતે એટલા માટે અલગ છે કારણ કે આ વખતે પાર્ટીના કેડરે વધારે સક્રિયતા બતાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ