બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Lungs cancer symptoms and signs are green light on fingers, blood while coughing etc

હેલ્થ / આંગળીઓ અને નખ પર જોવા મળે આવી નિશાનીઓ, તો હોઈ શકે સૌથી ઘાતક ફેફસાનું કેન્સર, એલર્ટ રહેજો

Vaidehi

Last Updated: 07:43 PM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેફસાંનો કેન્સર શરીરમાં સૌથી ઝડપથી ફેલાતો કેન્સર માનવામાં આવે છે. આ બીમારીનાં લક્ષણો સામાન્યરીતે ત્યારે જોવા મળે છે જ્યારે કેન્સર સેલ્સ સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે.

  • કેન્સરોમાં સૌથી ભયાનક લંગ્સનો કેન્સર
  • સામાન્ય શારીરિક લક્ષણોથી પકડી શકાય છે કેન્સર
  • શરૂઆતી સ્ટેજમાં જ ચેતી જવાથી બચી શકે છે જીવ

શરીરમાં જ્યારે પણ કોઈ બીમારી જન્મે છે ત્યારે તે ચોક્કસથી કોઈને કોઈ સંકેતો આપતી હોય છે. જો કે આ સંકેતો એટલા કૉમન હોય છે કે આપણે તેને ઈગ્નોર કરતાં હોઈએ છીએ. ગંભીર અને ખતરનાક બીમારીઓમાં એક મોટું નામ છે કેન્સર. લગભગ તમામ પ્રકારનાં કેન્સર ઘાતકી હોય છે. જો કે શરૂઆતમાં શરીરમાં દેખાતા લક્ષણો પર ધ્યાન આપીએ તો ગંભીર બીમારીઓને પણ દૂર કરી સ્વસ્થ થઈ શકાય છે.ફેફસાંનો કેન્સર શરીરમાં સૌથી ઝડપથી ફેલાતો કેન્સર માનવામાં આવે છે. તેવામાં આવો જાણીએ આ કેન્સરનાં લક્ષણો.

લંગ કેન્સરનાં લક્ષણો

1. આંગળીઓ પર દેખાય છે લક્ષણો
લંગ કેન્સરનાં કેટલાક લક્ષણો આંગળીઓ પર દેખાતા હોય છે. જ્યારે તમે નખને પ્રેસ કરો છો ત્યારે જો તમને લીલા રંગની એક લાઈટ નજર આવે છે તો ચિંતાનો વિષય છે એવું સમજી લેજો. જો તમે આ ગેપને નથી જોઈ શકતાં તો પોતાની આંગળીઓને પરસ્પર ક્લબ કરવું જેના લીધે આંગળીઓનાં માથાનાં ભાગમાં સોજો આવી શકે છે. નખ સામાન્યથી વધારે વળવા લાગે છે. આ તમામ સંકેતો ફેફસાંનાં કેન્સરનાં લક્ષણો હોઈ શકે છે. 

આ લક્ષણોને લઈને રહેવું એલર્ટ
દરેક વ્યક્તિમાં લંગ કેન્સરનાં લક્ષણો અલગ-અલગ દેખાઈ શકે છે. કેટલાક લોકોમાં અનેક લક્ષણો દેખાય છે જ્યારે કોઈકમાં એક પણ લક્ષણ નથી દેખાતું. જાણો સામાન્ય લક્ષણો:

  • સતત ઉધરસ આવવી, જે 3 અઠવાડિયાથી વધુ સમય સુધી ચાલુ રહે
  • શ્વાસની તકલીફ
  • ગભરાટ અનુભવવું
  • છાતીમાં વારંવાર ઈન્ફેક્શન થવું
  • છાતી અને ખભ્ભામાં દુ:ખાવો
  • ઉધરસમાં લોહી નિકળવું
  • કફમાં લોહી નિકળવું
  • કારણવગર થાક અનુભવવો 
  • એનર્જીમાં ઘટાડો
  • કર્કશતા
  • ચહેરા કે ગરદનમાં સોજો

જો શરીરમાં આ પ્રકારનાં લક્ષણો જોવા મળે તો એવું જરૂરી નથી કે લંગનો કેન્સર છે જ! પરંતુ આ ફેફસાંનાં કેન્સરનાં સંકેતો પણ હોઈ શકે છે. તેથી સાવધાન રહીને ડોક્ટરની સલાહ લઈ લેવી.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ